________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૯૪-૧૨૯૫
૨૪૯
આ વસ્તુને સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવી જોઈએ, જેથી આગમને અપૌરુષેય સ્વીકાર્યા વગર પણ અનાદિ સર્વજ્ઞની સંગતિ થાય છે, આગમ સર્વજ્ઞથી અભિવ્યક્ત થાય છે, તેમ જ સર્વજ્ઞથી અભિવ્યક્ત થયેલ આગમ અનુસાર પ્રવૃત્તિ કરીને જ જીવો સર્વજ્ઞ થાય છે. એ સર્વ વાતનો યથાર્થ નિશ્ચય થાય. II૧૨૯૪ો.
અવતરણિકા :
ગાથા ૧૨૮૯માં ગ્રંથકારે કહેલ કે વેદવચનમાં ન્યાયથી છિન્નમૂલપણું હોવાને કારણે પ્રવૃત્તિના અંગભૂત શુભ એવો કથિતાગમપ્રયોગથી થયેલો ગુરુસંપ્રદાયનો ભાવ ઘટતો નથી, તે કથનની જ ૧૨૯૦થી ૧૨૯૨માં પુષ્ટિ કરી. ત્યારપછી ગાથા ૧૨૯૩માં ગ્રંથકારે જૈનોના પણ આગમને અપૌરુષેય માનવાની મીમાંસકો દ્વારા અપાતી યુક્તિ બતાવી, જેનો ઉત્તર ગ્રંથકારે ગાથા ૧૨૯૪માં આપ્યો.
હવે આ સર્વ કથનથી શું ફલિત થાય? તે ગ્રંથકારશ્રી બતાવે છે –
ગાથા :
वेयवयणम्मि सव्वं णाएणासंभवंतरूवं जं ।
ता इअरवयणसिद्धं वत्थू कह सिज्झई तत्तो ॥१२९५॥ અન્વયાર્થ :
નં જે કારણથી વેચવય નિવેદવચનમાં સબંસર્વ =ન્યાયથી રમવંતસ્વયં અસંભવતા રૂપવાળું છે, તeતે કારણથી કરવયસિદ્ધ વધૂ ઇતરવચનથી સિદ્ધ વસ્તુ તો તેનાથી=વેદવચનથી, દ સિ ? કેવી રીતે સિદ્ધ થાય?
ગાથાર્થ :
જે કારણથી વેદવચનમાં સર્વ ન્યાયથી અસંભવતા સ્વરૂપવાનું છે, તે કારણથી ઇતરવચનથી સિદ્ધ વસ્તુ વેદવચનથી કેવી રીતે સિદ્ધ થાય? અર્થાત્ ન જ થાય. ટીકા : ___ वेदवचने सर्वम् आगमादि न्यायेनाऽसम्भवद्रूपं यद्-यस्मात्, (? तद्)इतरवचनसिद्धं-सद्रूपवचनसिद्धं वस्तु हिंसाऽदोषादि कथं सिद्ध्यति ? ततो-वेदवचनादिति गाथार्थः ॥१२९५॥ નોંધ :
ટીકામાં યાત્ પછી મૂળગાવ્યા પ્રમાણે તત્ હોવું જોઈએ. * “સામારિ''માં 'મા'T' શબ્દથી વેદિક આચાર્યથી કરાતી વેદવચનની વ્યાખ્યારૂપ આગમનું ગ્રહણ કરવાનું છે. અને “મરિ' પદથી વૈદિક આચાર્યના શિષ્યો દ્વારા કરાતા તે આગમના અર્થના પ્રયોગનું ગ્રહણ કરવાનું છે. * “
હિંડોષાર'માં મ' પદથી દ્રવ્યસ્તવીય હિંસાથી થતા ભાવસ્તવની પ્રાપ્તિરૂપ ગુણનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય :
જે કારણથી વેદવચનમાં આગમાદિ સર્વ=વૈદિક આચાર્ય શિષ્યો આગળ જે વેદવચનના અર્થોનું વ્યાખ્યાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org