Book Title: Panchvastuk Prakaran Part 06
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 299
________________ ૨૮૦. અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “ગણાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૩૧૫, ૧૩૧૬-૧૩૧૦ ગ્રંથકારે નિર્દેશ કર્યો. જેના દ્વારા કાલોચિતગૃહતસકલસૂત્રાર્થવાળા, વ્રતસંપન્ન સાધુઓને અનુયોગની અનુજ્ઞા આપવી જોઈએ અને તે નૂતન અનુયોગી આચાર્યએ પૂર્વમાં બતાવ્યું એ રીતે જ શાસ્ત્રીય પદાર્થોનું વ્યાખ્યાન કરવું જોઈએ, એ પ્રકારની શાસ્ત્રીય મર્યાદાનો બોધ થાય છે. હવે ગણની અનુજ્ઞા કોને આપવી જોઈએ? તે બતાવવા ગ્રંથકારશ્રી કહે છે કે, જો તે અનુયોગી આચાર્ય ગણાનુજ્ઞાને યોગ્ય હોય, તો ગુરુ તેને જ ગણની અનુજ્ઞા આપે, કદાચ અન્ય અનુયોગી આચાર્યમાં વિશેષ પ્રકારના ગુણનો યોગ દેખાતો હોય, તો ગુરુ તે અન્ય અનુયોગી આચાર્યને પણ ગણની અનુજ્ઞા આપે. ૧૩૧પો અવતરણિકા : अस्या योग्यमाह - અવતરણિકાર્ય : આના યોગ્યને=ગણની અનુજ્ઞા આપવા માટે યોગ્ય ગુણોવાળા આચાર્યના સ્વરૂપને, કહે છે – ગાથા : सुत्तत्थे णिम्माओ पिअदढधम्मोऽणुवत्तणाकुसलो । जाईकुलसंपण्णो गंभीरो लद्धिमंतो अ ॥१३१६॥ संगहुवग्गहनिरओ कयकरणो पवयणाणुरागी अ । एवंविहो उ भणिओ गणसामी जिणवरिंदेहिं ॥१३१७॥ અન્વયાર્થ : સુત્તળે નિપ્પો સૂત્રાર્થમાં નિર્માત=સૂત્ર-અર્થમાં પાર પામેલા, પઢથોકપ્રિય-દઢ ધર્મવાળા, મyવત્તવૃત્નો અનુવર્તનામાં કુશલ, ગાર્ડનસંપuvો જાતિ-કુલથી સંપન્ન, મીર-ગંભીર દ્ધિમંતો -અને લબ્ધિમાન, સંદુવાનિયો સંગ્રહ-ઉપગ્રહમાં નિરત, વર-કૃત કરણવાળા પવયULપુરાની અને પ્રવચનના અનુરાગી : અવંવિદ ૩ આવા પ્રકારના જ નિપારિર્દિકજિનવરેન્દ્ર વડે સામી ગણસ્વામી=ગણને ધારણ કરનારા, મrો કહેવાયા છે. ગાથાર્થ : સૂત્ર-અર્થમાં નિર્માત, પ્રિયધર્મવાળા, દુધર્મવાળા, અનુવર્તનામાં કુશલ, જાતિ-કુલથી સંપન્ન, ગંભીર અને લધિમાન, સંગ્રહ-ઉપગ્રહમાં રક્ત, કૃત કરણવાળા અને પ્રવચનના અનુરાગીઃ આવા પ્રકારના જ જિનવરેન્દ્ર વડે ગણને ધારણ કરનારા કહેવાયા છે. ટીકા : सूत्रार्थे निर्मातः निष्ठितः, प्रियदृढधर्म:=उभययुक्तः, अनुवर्त्तनाकुशल:=उपायज्ञः, जातिकुलसम्पन्न:एतद्द्वयसमन्वितः, गम्भीरो-महाशयो, लब्धिमांश्च उपकरणाद्यधिकृत्येति गाथार्थः ॥१३१६॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354