________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૩૨૬-૧૩૨૦
૨૯૪
ગાથા :
तम्हा तित्थयराणं आराहिंतो जहोइअगुणेसु ।
दिज्ज गणं गीअत्थो णाऊण पवित्तिणिपयं वा ॥१३२६॥ અન્વચાઈ:
તહાં તે કારણથી તિસ્થય માહૂિંતો જો તીર્થંકરની આજ્ઞાને આરાધતા ગીતાર્થ (ગુરુ) TIST=જાણીને સાધુઓના ગુણોને જાણીને, નદોમાસુ યથોદિત ગુણોવાળામાં=પૂર્વે પદવીને યોગ્ય ગુણો જે પ્રકારે કહેવાયા તે પ્રકારના ગુણોવાળા સાધુઓમાં, અvi વિત્તિયં વાકગણને અથવા પ્રવર્તિનીપદને વિજ્ઞ=આપે.
ગાથાર્થ :
તે કારણથી તીર્થકરની આજ્ઞાને આરાધતા ગીતાર્થ ગુરુ સાધુઓના ગુણોને જાણીને, પૂર્વે પદવીને ચોગ્ય જે પ્રકારના ગુણો કહેવાયા, તે પ્રકારના ગુણોવાળા સાધુઓમાં ગણધરપદને કે પ્રવર્તિનીપદને આપે.
ટીકાઃ
तत्-तस्मात्तीर्थकराज्ञामाराधयन् साधुः यथोदितगुणेषु साधुषु दद्याद् गणं गीतार्थो ज्ञात्वा गुणान् प्रवर्तिनीपदं वेति गाथार्थः ॥१३२६॥ ટીકાઈઃ
તે કારણથી=જે કારણથી ગાથા ૧૩૧૬થી ૧૩૨૫માં બતાવ્યું એ મુજબ તે તે પદવીને યોગ્ય ગુણોથી રહિતને તે તે પદવી આપવાથી અનર્થો થાય છે તે કારણથી, તીર્થંકરની આજ્ઞાને આરાધતા ગીતાર્થ સાધુ= ગુરુ, ગુણોને જાણીને=પદવી આપવાને યોગ્ય જીવના ગુણોને જાણીને, યથોદિત ગુણોવાળા સાધુઓમાંeગાથા ૧૩૧૬થી ૧૩૧૮માં જે પ્રકારે પદવીને યોગ્ય ગુણો ગ્રંથકાર વડે કહેવાયા તે પ્રકારના ગુણોવાળા આચાર્યમાં અને સાધ્વીમાં, ગણને=ગણધરપદને, કે પ્રવર્તિનીપદને આપે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
યોગ્યને ગણધરાદિ પદવી આપવાથી લાભ થાય છે અને અયોગ્યને ગણધરાદિ પદવી આપવાથી નુકસાન થાય છે, તે કારણથી તીર્થકરની આજ્ઞાનું આરાધન કરનારા ગુરુએ પદવીને યોગ્ય ગુણોને જાણીને, તેવા ગુણોવાળા આચાર્યમાં જ ગણધરપદનું અને તેવા ગુણોવાળી સાધ્વીમાં જ પ્રવર્તિનીપદનું સ્થાપન કરવું જોઈએ, જેથી ભગવાનની આજ્ઞાનું આરાધન થાય. ll૧૩૨૬ll અવતરણિકા :
स्वलब्धियोग्यमाह -
અવતરણિકાર્ય :
સ્વલબ્ધિને યોગ્ય એવા સાધુને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org