________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા દ્વાર / સ્તવપરિજ્ઞા| ગાથા ૧૩૦૮-૧૩૦૯
૨૯ કરી શકતા હોય, તો શીલધર્મ સ્વીકારવાથી થયેલી દાનધર્મની હાનિરૂપ દ્રવ્યસ્તવની હાનિ દોષરૂપ થતી નથી. એ પ્રકારનું તાત્પર્ય શાસ્ત્રવચનથી સિદ્ધ થાય છે. |૧૩૦૮
અવતરણિકા:
एतदेवाह -
અવતરણિકાર્ય :
આને જ કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે દાન-શીલ-તપ-ભાવમય ચારેય પ્રકારના ધર્મમાં ભગવાને વક્ષ્યમાણ ક્રમ બતાવ્યો છે. તેથી હવે તે દાનાદિ ધર્મના ક્રમને જ ગ્રંથકારશ્રી બતાવે છે –
ગાથા :
संतं बज्झमणिच्चं थाणे दाणं पि जो ण विअरेइ ।
इय खुड्डगो कहं सो सीलं अइदुद्धरं धरइ ? ॥१३०९॥ અન્વયાર્થ:
સંતં સત=વિદ્યમાન, વ=બાહ્ય, ચિં અનિત્ય એવા વાઘi પિરદાનને પણ=આહારાદિરૂપ બાહ્ય પદાર્થને પણ, થાને સ્થાનમાં નો જે જ વિરાફ આપતો નથી, રૂય એ રીતે વૃદુ તો શુદ્રક એવો આ મયુદ્ધ સત્ન=અતિદુર્ધર શીલને દં-કઈ રીતે ઘર ?=ધારણ કરે ?
ગાથાર્થ :
વિધમાન, બાહ્ય, અનિત્ય એવા આહારદિપ બાહ્ય પદાર્થને પણ સ્થાનમાં જે આપતો નથી. એ રીતે શુદ્રક એવો આ અતિદુર્ધર શીલને કઈ રીતે ધારણ કરે? ટીકા :
सद्-विद्यमानं, बाह्यम् आत्मनो भिन्नम्, अनित्यम् अशाश्वतं, स्थाने-पात्रादौ, दानमपि पिण्डादि यो न वितरति न ददाति, क्षौद्र्यात् इय-एवं क्षुद्रको वराकः, कथमसौ शीलं महापुरुषसेवितमतिदुर्द्धरं થાતિ ? નૈવેતિ થાર્થ: ૨૩૦૧ ટીકાર્ય :
સંતુવિદ્યમાન, બાહ્ય=આત્માથી ભિન્ન, અનિત્ય=અશાશ્વત, એવા પિંડારિરૂપ દાનને પણ સ્થાનમાંપાત્રાદિમાં, જે શુદ્રપણાથી આપતો નથી; એ રીતે આદ્યભૂમિકાનો દાન ધર્મ પણ કરતો નથી એ રીતે, આ શુદ્રક=વરાંક, મહાપુરુષોથી સેવાયેલ અતિદુર્ધર શીલને કઈ રીતે ધારણ કરે? ધારણ ન જ કરે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
જે જીવોને શીલાદિ ધર્મનો પક્ષપાત થયો હોવા છતાં, મહાસત્ત્વ નહીં હોવાથી શીલાદિ ધર્મને પાળી શકતા નથી, તેઓ પોતાની પાસે રહેલી ભોગસામગ્રી પ્રત્યે મમત્વવાળા હોવા છતાં શીલાદિ ધર્મ પ્રત્યેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org