________________
વ્રતોને દ્વિવિધ–એકવિધ ભાંગે પાળે તે
મનથી
વચનથી
કાયાથી
મનથી
વચનથી
કાયાથી
સ્થૂલ હિંસા વગેરે
કરે નહીં |કરાવે નહીં
✓
✓
x
x
(ii) વચનથી સ્થૂલ હિંસા વગેરે સ્વયં કરે નહીં અને બીજા પાસે કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ વચનો બોલ્યા વિના દુષ્ટ ભાવથી અને દુષ્ટ ચેષ્ટાથી હિંસા વગેરે કરે છે અને કરાવે છે. એને મન-વચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે.
x
x
મનથી
વચનથી
કાયાથી
સ્થૂલ હિંસા વગેરે
કરે નહીં |કરાવે નહીં
x
✓
x
X
✓
x
(iii) કાયાથી સ્થૂલ હિંસા વગેરે સ્વયં કરે નહીં અને બીજા પાસે કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવથી અને દુષ્ટ વચનોથી હિંસા વગેરે કરે છે અને કરાવે છે. એને મન-વચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે.
સ્થૂલ હિંસા વગેરે
કરે નહીં |કરાવે નહીં
x
x
✓
×
x
✓