________________
૧૫૧
દસ જીવોના અસંયોગી વગેરે કુલ ભાંગા દસ જીવોના અસંયોગી વગેરે ભાંગા – અસંયોગી ભાંગા = ૧ બેસંયોગી ભાંગા = ૯ ત્રણસંયોગી ભાંગા = ૩૬ ચારસંયોગી ભાંગા=૮૪
૧૦ – ૧ = ૯ પાંચસંયોગી ભાંગા= ૧૨૭ છસંયોગી ભાંગા = ૧૨૬ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯
૫ સાતસંયોગી ભાંગા = ૮૪ ૯ ૮ ૭ ૩ ૪ ૩ ૨ ૧ આઠસંયોગી ભાંગા = ૩૬
૧ ૯ ૩૯ ૮૪ ૧૨૬ ૧૨૬ ૮૪ ૩૬ ૯ નવસંયોગી ભાંગા = ૯ દસસંયોગી ભાંગા = ૧
હવે એકથી દશ સુધીના જીવોના અસંયોગી વગેરે ભાંગા બતાવાય
છે –
એક જીવનો અસંયોગી ભાંગો ૧ છે. કોઈપણ વિભાગ કર્યા વિના ૧ જીવ નરકમાં પ્રવેશે તો તે ૧ રીતે થઈ શકે છે. તેથી એક જીવનો અસંયોગી ભાંગો ૧ છે.
બે જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. કોઈપણ વિભાગ કર્યા વિના બે જીવો નરકમાં પ્રવેશે તો તે ૧ રીતે થઈ શકે છે. તેથી બે જીવોનો અસંયોગી ભાંગો ૧ છે.
• દરેક સમસ્યા સાથે તેનો ઉકેલ પણ જન્મતો હોય છે. . જે ગાંઠ છૂટી શકે તેને કાપવી નહીં.