________________
ઉપર
બેથી ચાર જીવોના અસંયોગી વગેરે ભાંગા બે જીવોનો બેસંયોગી ભાંગો ૧ છે. બે જીવો બે વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે ૧ રીતે થઈ શકે છે. તેથી બે જીવોનો બેસંયોગી ભાંગો ૧ છે.
ત્રણ જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. કોઈપણ વિભાગ કર્યા વિના ત્રણ જીવો નરકમાં પ્રવેશે તો તે ૧ રીતે થઈ શકે છે. તેથી ત્રણ જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. ત્રણ જીવોના બેસંયોગી ભાંગા ર છે. ત્રણ જીવો બે વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે બે રીતે થઈ શકે છે. તેથી ત્રણ જીવોના બેસંયોગી ભાંગા ર છે. ત્રણ જીવોનો ત્રણસંયોગી ભાંગો ૧ છે. ત્રણ જીવો ત્રણ વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે ત્રણ રીતે થઈ શકે છે. તેથી ત્રણ જીવોનો ત્રણસંયોગી ભાંગો ૧ છે.
[૨] ૧]
ચાર જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. કોઈપણ વિભાગ કર્યા વિના ચાર જીવો નરકમાં પ્રવેશે તો તે ૧ રીતે થઈ શકે છે. તેથી ચાર જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. ચાર જીવોના બેસંયોગી ભાંગા ૩ છે. ચાર જીવો બે વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે ૩ રીતે [૨] થઈ શકે છે. તેથી ચાર જીવોના બેસંયોગી ભાંગા ૩ છે. [૩||
. જો કોઈ તારી ટીકા કરે તો તું તારા વર્તનથી એવો ફેરફાર કરજે
કે ટીકાકારની વાતમાં કોઈને વિશ્વાસ જ ન બેસે.