________________
ઉદ્દિષ્ટ ભાંગાનો ક્રમાંક શોધવાની બીજી રીત
(૨)
= ઙ
(૩) = ૭
(૪) = 0 x ૭ = ૦
(૫) = ૬ (નરકનો ભાંગો ૧-૫ છે. તેને સાધારણ ભાંગા ૬ છે
૧-૨, ૧-૩, ૧-૪, ૧-૫, ૧-૬, ૧-૭)
(૬)
(6)
૧૮૭
= ઙ x ૭ = ૩૬
=
૪ (નરકના સાધારણ ભાંગામાં ૧-૫ એ ભાંગો ચોથો છે.)
(૮) = ૦ + ૩૭ + ૪ = ૪૦ મો ભાંગો
૧૫
માટે
એ ભાંગો બેસંયોગી ૪૦ મો ભાંગો છે.
૭ ૧
આ પ્રમાણે ભંગિકસૂત્રને ભણવાથી ઘોર રોગો અને ઉપસર્ગો નાશ પામે છે તથા સુખસંપત્તિ, દેવગતિ અને મોક્ષ મળે છે.
શ્રીગાંગેયભંગપ્રકરણનો પદાર્થસંગ્રહ સમાપ્ત
જળ લઈએ જોઈએ તેટલું, ગરણું લઈ ગાળ; નદી તળાવ ગળાય નહીં, તું તારું સંભાળ !
♦ તમને જે જોઈએ તે નથી મળતું એવે વખતે જે પ્રાપ્ત થાય છે એનું નામ અનુભવ હોય છે.
• કોઈના પર ક્રોધ કરવો એટલે હાથમાં સળગતો કોલસો પકડી કોઈના ત૨ફ ફેંકવો. તમે જ તેથી વધુ દાઝશો.
કારીગર એક નિયમ જાણે છે કે બે વાર માપીને એક વાર ક૨વત મૂકવી. વાણીનો સોનેરી નિયમ પણ આ જ છે- બે વાર વિચારીને એકવાર બોલવું !
કોઈ કામ ક૨વાથી કદાચ આનંદ ન પણ મળે, પણ એટલું તો અવશ્ય યાદ રાખજો કે કામ કર્યા વિના તો આનંદ મળતો જ નથી.