________________
૨૦૩
सावचूरिकं श्रीगाङ्गेयभङ्गप्रकरणम्
इय भंगियसुअभणणे, नासंति अ घोररोगउवसग्गा | पावंति अ सुहसंपय, सिवं च देवत्तणं एई ।। २४ ।। सिरिमेहनामपंडिअसीसेण सिरिविजयनामधेएण |
યં છું સુત્ત, નિયRUપરેfહં દિગમä || ર૬ // વ્યારણ્યા - (મનયોધ્યા કુમા) | ૨૪-૨૦ || इति गाङ्गेयपृष्टभङ्गकावचूरिः पं. श्रीविजयगणिना कृता समाप्ता ।।
।। समाप्तमिदं सावचूरिकं श्रीगाङ्गेयभङ्गप्रकरण ।।
કુન્તીમાતા શ્રીકૃષ્ણ પાસે માગે છે - “હે જગદ્ગુરુ ! અમને જીવનભર દુઃખો પડતાં રહો જેથી મોક્ષ-મુક્તિ આપનારું તમારું દર્શન અમને સતત થતું રહે.” સ્તુતિરૂપી કન્યા હજી પણ દુઃખેથી નિવારી શકાય એવું કુંવારાપણું ધારણ કરે છે, કેમકે સજ્જનોને તે ગમતી નથી અને દુર્જનો તેને
(કન્યાને) પસંદ નથી પડતાં. • જે સર્વ વસ્તુઓને તત્ત્વદૃષ્ટિએ જ જુએ છે તે સાચો દીક્ષા પામેલો
છે. જે સત્કાર્યમાં જ મગ્ન રહે તે સાચો પંડિત છે. લોકોના દુઃખો દૂર કરે તે સાચો તપસ્વી છે. જે બીજાનાં મર્મસ્થાનોને આઘાત ન પહોંચાડે તે સાચો ધાર્મિક છે. દુર્જનની વિદ્યા વાદ-વિવાદને માટે છે, તેનું ધન ગર્વને માટે છે, તેની શક્તિ બીજાને પીડા આપવા માટે છે. સજ્જનોનું આ બધું ઊલટું છે. તેમની વિદ્યા જ્ઞાનને માટે, ધન દાનને માટે અને શક્તિ બીજાનું રક્ષણ કરવા માટે છે. મનુષ્ય જેમ જૂના વસ્ત્ર નાખી દઈ બીજા નવા ધારણ કરે છે, તેમ દેહધારી જીવ જીર્ણ થઈ ગયેલા દેહને છોડી બીજા નવા દેહને ધારણ કરે છે.