________________
૨૨૦
गाङ्गेयभङ्गप्रस्तारः सप्तप्रवेशे भङ्गाः १७१६, असं० ७, द्वि० १२६, त्रिकसं० ५२५, च० ૭૦૦, ૫૦ રૂ9૧, ૫૦ ૪૨, ૪૦ 9T
अष्टप्रवेशे भङ्गाः ३००३, असं० ७, द्वि० १४७, त्रि० ७३५, च० १२२५, प० ७३५, ष० १४७, स० ७ ।
नवप्रवेशे भङ्गाः ५००५, असं० ७, द्वि० १६८, त्रि० ९८०, च० १९६०, प० १४७०, ष० ३९२, स० २८ ।
दशप्रवेशे भङ्गाः ८००८, असं० ७, द्वि० १८९, त्रि० १२६०, च० ર૬૪૦, ૫૦ ર૬૪૬, ૫૦ ૮૮૨, ૩૦ ૮૪|
આ સંપૂર્ણ પુસ્તકમાં જિનાજ્ઞાવિરુદ્ધ કંઈપણ નિરૂપણ થયું હોય તો તેનું હું ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડ દઉં છું.
• જેમ સૂર્યના કિરણોથી તપેલો બરફ પોતાનો દેહ છોડે છે, પણ
શીતળતાનો પોતાનો મૂળ સ્વભાવ છોડતો નથી, તેમ વિપત્તિમાં જે પોતાનું સ્વરૂપ છોડતો નથી તેને ધન્ય છે. સંગ સર્વ પ્રકારે છોડી દેવા યોગ્ય છે. જો સંગ છોડવો શક્ય ન જ હોય તો તે સજ્જન માણસો સાથે રાખવો, કારણ કે એમનો સંગ ઔષધ (જેવો હિતકારક) છે. જેને ચોર ચોરી શકતો નથી, રાજા હરી શકતો નથી, ભાઈઓ જેમાં ભાગ પડાવી શકતાં નથી, જેનો ભાર લાગતો નથી, અરે. જેમ જેમ તે ખર્ચો તેમ તેમ જે વધતું રહે છે, તે વિદ્યારૂપી ધન બીજા બધા ધનોમાં ઉત્તમ છે. જે માણસ ધ્રુવ-નિશ્ચિત વસ્તુઓને છોડીને અધ્રુવ-અનિશ્ચિત વસ્તુઓને સેવે છે તેના માટે ધ્રુવ તો નષ્ટ થઈ જ જાય છે અને અધ્રુવ તો એના હાથમાં આવતું જ નથી.