________________
૧૫૩
૧T
૨ ) ૧ T૧
પાંચ જીવોના અસંયોગી વગેરે ભાંગા ચાર જીવોના ત્રણસંયોગી ભાંગા ૩ છે. ચાર જીવો ત્રણ વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે ૩ રીતે થઈ શકે છે. તેથી ચાર જીવોના ત્રણસંયોગી ભાંગા ૩ છે. ચાર જીવોનો ચારસંયોગી ભાંગો ૧ છે.
[૧૧] ૧|૧| ચાર જીવો ચાર વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે ૧ રીતે થઈ શકે છે. તેથી ચાર જીવોનો ચારસંયોગી ભાંગો ૧ છે. પાંચ જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. કોઈપણ વિભાગ કર્યા વિના પાંચ જીવો નરકમાં પ્રવેશે તો તે ૧ રીતે થઈ શકે છે. તેથી પાંચ જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. પાંચ જીવોના બેસંયોગી ભાંગા ૪ છે.
[૧|૪| પાંચ જીવો બે વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે ૪ રીતે |૨|૩ થઈ શકે છે. તેથી પાંચ જીવોના બેસંયોગી ભાંગા ૪ છે.
૩.
૪૧
૧ |
૨
૧
[
૩]
પાંચ જીવોના ત્રણસંયોગી ભાંગા ૯ છે. પાંચ જીવો ત્રણ વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે ૯ [૧][૨] રીતે થઈ શકે છે. તેથી પાંચ જીવોના ત્રણસંયોગી ભાંગા ૯ છે.
[૩] ૧૧ પાંચ જીવોના ચારસંયોગી ભાંગા ૪ છે. પાંચ જીવો ચાર વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે [૧૧] [૧] રીતે થઈ શકે છે. તેથી પાંચ જીવોના ચારસંયોગી;
| ૨T ૧|૧|૧ ભાંગા ૪ છે.
૨J૧ [૧