________________
છ જીવોને નરકમાં પ્રવેશવાના ભાંગા
૧૭૩ માટે પાંચ જીવો જ્યારે કોઈ પણ ત્રણ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૩૫ x = ૨૧૦ છે.
સાત નરકના ચારસંયોગી ભાંગા ૩પ છે. પાંચ જીવોના ચારસંયોગી ભાંગા ૪ છે.
માટે પાંચ જીવો જ્યારે કોઈ પણ ચાર નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૩૫ x ૪ = ૧૪૦ છે.
સાત નરકના પાંચસંયોગી ભાંગા ૨૧ છે. પાંચ જીવોનો પાંચસંયોગી ભાંગો ૧ છે.
માટે પાંચ જીવો જ્યારે કોઈ પણ પાંચ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૨૧ ૪ ૧ = ૨૧ છે.
પાંચ જીવો જ્યારે નરકમાં પ્રવેશે ત્યારે કુલ ભાંગા = ૭ + ૮૪ + ૨૧૦ + ૧૪૦ + ૨૧ = ૪૯૨ છે.
સાત નરકના અસંયોગી ભાંગા ૭ છે. છ જીવોનો અસંયોગી ભાંગો ૧ છે.
માટે છ જીવો જ્યારે કોઈ પણ એક નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૭ ૮ ૧ = ૭ છે.
સાત નરકના બેસંયોગી ભાંગા ૨૧ છે. છ જીવોના બેસંયોગી ભાંગા ૫ છે.
માટે છે જીવો જ્યારે કોઈ પણ બે નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૨૧ ૪ ૫ = ૧૦૫ છે.