________________
૧૪
શ્રાવકોના ૭૩૫ પ્રકાર કોઈ એક અણુવ્રત લે. તેમાં દ્વિવિધ ત્રિવિધ વગેરે છ ભાંગા થાય છે.
આમ શ્રાવકોના ૫ X ૯ = ૩૦ પ્રકાર થાય છે. ૩૦ પ્રકાર + ઉત્તરગુણધારી + અવિરતસમ્યગ્દષ્ટિ = ૩૨ પ્રકાર.
આમ શ્રાવકોના ૩૨ પ્રકાર થાય છે. (૪) શ્રાવકોના ૭૩૫ પ્રકાર
(૧) વ્રતોને ત્રિવિધ ત્રિવિધ ભાંગે પાળે તે - ભાંગો-૧ મન-વચન-કાયાથી સાવદ્ય યોગ કરે નહીં, કરાવે નહીં, અનુમોદે નહીં.
સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં | મનથી | વચનથી
| કાયાથી | (૨) વ્રતોને ત્રિવિધ વિવિધ ભાગે પાળે તે - ભાંગા ૩
() મન-વચનથી સાવદ્ય યોગ કરે નહીં, કરાવે નહીં, અનુમોદે નહીં. આ શ્રાવક દુષ્ટ ભાવ વિના અને દુષ્ટ વચન વિના દુષ્ટ ચેષ્ટાથી સાવદ્ય યોગ કરે છે, કરાવે છે અને અનુમોદે છે.
સાવદ્ય યોગ કરે નહીં | કરાવે નહીં અનુમોદે નહીં
| V | V વચનથી V | W | X | કાયાથી | DX X X (i) વચન-કાયાથી સાવદ્ય યોગ કરે નહીં, કરાવે નહીં, અનુમોદ નહીં. આ શ્રાવક દુષ્ટ વચન અને દુષ્ટ ચેષ્ટા વિના દુષ્ટ ભાવથી સાવદ્ય યોગ કરે છે, કરાવે છે અને અનુમોદે છે.
મનથી |