________________
૧૪૭
એકથી દસ જીવોના અસંયોગી વગેરે ભાંગા બનાવવાની રીત
(૬) હવે જ્યારે પહેલા અને છેલ્લા ખાના સિવાયના બધા ખાનામાં ૧નો અંક હોય ત્યારે છેલ્લા ખાનાના અંકની શરૂઆત જે ભાંગાથી થઈ હોય તે ભાંગામાં છેલ્લા ખાનામાંથી તેની પૂર્વેના ખાનામાં ૧ અંક ઉમેરવો. અથવા, હવે ચોથા ભાંગામાં પહેલા ખાનામાંથી ૧ અંક અને છેલ્લા ખાનામાંથી ૧ અંક લઈને ત્રીજા ખાનામાં ઉમેરવા. આ પાંચમો ભાંગો છે. દા.ત.
|૧|૧|૩|૫|
(૭) હવે ત્રીજા ખાનામાંથી ૧ અંક ઘટાડીને બીજા ખાનામાં ઉમેરવો. આ છઠ્ઠો ભાંગો છે. દા.ત. |૧|૨|૨|૫|
(૮) હવે બીજા ખાનામાંથી ૧ અંક ઘટાડીને પહેલા ખાનામાં ઉમેરવો. આ સાતમો ભાંગો છે. દા.ત. ૨ ૧૩૨૦૫
(૯) હવે બીજા ખાનામાંથી પહેલા ખાનામાં અંક ઉમેરાય તેમ નથી. તેથી તેની પૂર્વેના ભાંગામાં ત્રીજા ખાનામાંથી બીજા ખાનામાં ૧ અંક ઉમેરવો. અથવા, હવે સાતમા ભાંગામાં પહેલા ખાનામાંથી ૧ અંક અને ત્રીજા ખાનામાંથી ૧ અંક લઈને બીજા ખાનામાં ઉમેરવા. આ આઠમો ભાંગો છે. દા.ત. |૧ ૩૦૧૦૫
(૧૦)હવે બીજા ખાનામાંથી પહેલા ખાનામાં ૧ અંક ઉમેરવો. આ નવમો ભાંગો છે. દા.ત. ૨૧૨ ૧ ૫
(૧૧)હવે બીજા ખાનામાંથી પહેલા ખાનામાં ૧ અંક ઉમેરવો. આ દસમો ભાંગો છે. દા.ત.|૩ ૧ ૧૩૫
(૧૨) હવે પહેલા અને છેલ્લા ખાના સિવાયના દરેક ખાનામાં ૧નો અંક છે. તેથી છેલ્લા ખાનાના અંકની શરૂઆત જે ભાંગાથી થઈ હોય તે ભાંગામાં છેલ્લા ખાનામાંથી તેની પૂર્વેના ખાનામાં ૧ અંક ઉમેરવો. અથવા, હવે દસમા ભાંગામાં પહેલા ખાનામાંથી ૨ અંક અને છેલ્લા ખાનામાંથી ૧ અંક લઈને ત્રીજા ખાનામાં ઉમેરવા. આ અગિયારમો ભાંગો છે. દા.ત.૧ ૧ ૪૧૪