________________
૧૪૮
એક અને બે જીવોના અસંયોગી વગેરે કુલ ભાંગા એકથી દસ સુધીના જીવોના અસંયોગી વગેરે કુલ ભાંગા જાણવાની રીત
એકથી દશ સુધીના જીવોના અસંયોગી ભાંગા ૧-૧ છે. બે જીવોનો બેસંયોગી ભાંગો ૧ છે.
જેટલા જીવોના બેસંયોગી વગેરે ભાંગા જાણવા હોય તેમની સંખ્યામાંથી ૧ બાદ કરવો. જે જવાબ મળે ૧થી માંડીને તેટલા અંકો ૧ લીટીમાં લખવા, તેમની નીચે પડ્યાનુપૂર્વીથી તે જ અંકો લખવા. દા.ત. ચાર જીવોના બેસંયોગી વગેરે ભાંગા જાણવા હોય તો
૪ – ૧ = ૩ ૧ ૨ ૩.
હવે બે સંયોગી વગેરે કુલ ભાંગા જાણવા પૂર્વે જણાવ્યા પ્રમાણે ગુણાકાર-ભાગાકાર કરવા.
૩ ચાર જીવોના બેસંયોગી ભાંગા ૩ છે, ત્રણસંયોગી ભાંગા ૩ છે, ચારસંયોગી ભાંગો ૧ છે. એક જીવથી દસ જીવોના અસંયોગી વગેરે કુલ ભાંગા : એક જીવનો અસંયોગી ભાંગો = ૧
૨ – ૧ = ૧ બે જીવોના અસંયોગી વગેરે ભાંગા –
અસંયોગી ભાંગો = ૧ બેસંયોગી ભાંગા = ૧