SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ એક અને બે જીવોના અસંયોગી વગેરે કુલ ભાંગા એકથી દસ સુધીના જીવોના અસંયોગી વગેરે કુલ ભાંગા જાણવાની રીત એકથી દશ સુધીના જીવોના અસંયોગી ભાંગા ૧-૧ છે. બે જીવોનો બેસંયોગી ભાંગો ૧ છે. જેટલા જીવોના બેસંયોગી વગેરે ભાંગા જાણવા હોય તેમની સંખ્યામાંથી ૧ બાદ કરવો. જે જવાબ મળે ૧થી માંડીને તેટલા અંકો ૧ લીટીમાં લખવા, તેમની નીચે પડ્યાનુપૂર્વીથી તે જ અંકો લખવા. દા.ત. ચાર જીવોના બેસંયોગી વગેરે ભાંગા જાણવા હોય તો ૪ – ૧ = ૩ ૧ ૨ ૩. હવે બે સંયોગી વગેરે કુલ ભાંગા જાણવા પૂર્વે જણાવ્યા પ્રમાણે ગુણાકાર-ભાગાકાર કરવા. ૩ ચાર જીવોના બેસંયોગી ભાંગા ૩ છે, ત્રણસંયોગી ભાંગા ૩ છે, ચારસંયોગી ભાંગો ૧ છે. એક જીવથી દસ જીવોના અસંયોગી વગેરે કુલ ભાંગા : એક જીવનો અસંયોગી ભાંગો = ૧ ૨ – ૧ = ૧ બે જીવોના અસંયોગી વગેરે ભાંગા – અસંયોગી ભાંગો = ૧ બેસંયોગી ભાંગા = ૧
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy