________________
બાર વતની દેવકુલિકા બાર વ્રતની બારમી દેવકુલિકા -
૯૪ ૧૨= ૧૦૮ ૮૧૪ = ૫,૩૪૬ ૭૨૯૮ ૨૨ = ૧,૩૦,૩૮૦ ૭,૫૬૧૪ ૪૯૫= ૩૨,૪૭,૩૯૫ પ૯,૦૪૯૪ ૭૯૨=૪,૯૭,૩૭,૮૦૮ ૫,૩૧,૪૪૧X ૯૨૪=૪૯,૧૦,૫૧,૪૮૪ ૪૭,૮૨,૯૯૯૪ ૭૯-૨= ૩,૭૮,૮૧,૧૧,૪૪૮ ૪,૩૦,૪૬,૭ર૧૪ ૪૯૫= ૨૧,૩૦,૮૧,૨૭,૮૯૫ ૩૮,૭૪,૨૦,૪૮૯૪ ૨૨ = ૮૫,૨૩,૨૫,૦૭,૫૮૦ ૩,૪૮,૩૭,૮૪,૪૦૧૪ ઉ= ૨,૩૦,૧૨,૭૭,૭૦,૪૧૭ ૩૧,૩૮,૧૦,૫૯,૯૦૯૪ ૧૨= ૩,૭૬,૫૭,૨૭,૧૫,૩૦૮ ૨,૮૨,૪૨,૯૫,૩૬,૪૮૧૪ ૧= ૨,૮૨,૪૨,૯૫,૩૬,૪૮૧
૪૯ ભંગીની ખંડદેવકુલિકા
૪૯ ભાંગાનો સમૂહ તે ૪૯ ભંગી. તે પૂર્વે પાના નં. ૧૪ થી ૩૧ ઉપર બતાવી છે. તેને આશ્રયીને એક વ્રતથી બાર વ્રતના અસંયોગી વગેરે કુલ ભાંગાઓને નીચે-નીચે લખતાં અડધી દેવકુલિકાનો આકાર થાય છે. તે ૪૯ ભંગીની ખંડદેવકુલિકા છે. એક વ્રતના ભાંગા = ૪૯ બે વ્રતના ભાંગા = ૪૯ x ૫૦ + ૪૯= ૨,૪૫૦ + ૪૯ = ૨,૪૯૯ ત્રણ વતન ભાંગા = ૨,૪૯૯ X ૫૦ + ૪૯
= ૧,૨૪,૯૫૦ + ૪૯ = ૧,૨૪,૯૯૯ T ૪૯ ભંગીને આશ્રયીને બે વ્રતના અસંયોગી વગેરે કુલ ભાંગા જાણવા ૪૯ ને
૫૦ થી ગુણીને તેમાં ૪૯ ઉમેરવા. ૪૯ ભંગીને આશ્રયીને ત્રણ વ્રતના અસંયોગી વગેરે કુલ ભાંગા જાણવા ૪૯ ભંગીને આશ્રયીને બે વ્રતના અસંયોગી વગેરે કુલ ભાંગાને ૫૦ થી ગુણીને તેમાં ૪૯ ઉમેરવા. એમ આગળ પણ જાણવું.