________________
શ્રાવકોના ૧૩,૮૦૮ પ્રકાર
૧૨૩ ચારસંયોગી ભાંગાની સંખ્યા મળે છે. ચારસંયોગી ભાંગા = ૧-૨-૩-૪, ૧-૨-૩-૫, ૧-૨-૪-૫, ૧-૩-૪-૫, ૨-૩-૪-૫=૫
પાંચસંયોગી ભાંગા કાઢવા ચારસંયોગી દરેક ભાગા સાથે બાકીના પછીના અંકો ક્રમશઃ જોડવા. જે ભાંગાને અંતે ૫ હોય તેની સાથે અંક ન જોડવા. આ બધા ભાંગાઓની ગણતરી કરવાથી પાંચસંયોગી ભાંગાની સંખ્યા મળે છે. પાંચસંયોગી ભાંગા = ૧-૨-૩-૪-૫ = ૧
આ પ્રમાણે અન્ય વ્રતોના પણ અસંયોગી વગેરે ભાંગા કાઢવા. (૫) શ્રાવકોના ૧૩,૮૦૮ પ્રકાર -
પાંચ વ્રતના અસંયોગી ભાંગા = ૫ X ૯ = ૩૦ પાંચ વ્રતના બેસંયોગી ભાંગા = ૧૦ x ૩૬ = ૩૬૦ પાંચ વ્રતના ત્રણસંયોગી ભાંગા = ૧૦ x ૨૧૦ = ૨,૧૬૦ પાંચ વ્રતના ચારસંયોગી ભાંગા = ૫ X ૧,૨૯૬ = ૯,૪૮૦ પાંચ વ્રતના પાંચસંયોગી ભાંગા = ૧ X ૭,૭૭૬ = ૭,૭૭૬ પાંચ વ્રતના કુલ ભાંગા = ૩૦
+ ૩૬૦
૨,૧૬૦ + ૬,૪૮૦ + ૭,૭૭૬
= ૧૬,૮૦૬ તેથી શ્રાવકોના પણ ૧૩,૮૦૦ પ્રકાર થાય.
+
[ આ સંખ્યા વ્રતના ભાંગાની છે. તે પાના નં. ૪૬ ઉપર બતાવી છે. તે
જાણવાની રીત પાના નં. ૧૨૧ ઉપર બતાવી છે. A આ સંખ્યા પડ્રભંગીના ભાંગાની છે. તે પાના નં. ૪૭ ઉપર બતાવી છે.