________________
શ્રાવકોના ૩૨ પ્રકાર (૩) શ્રાવકોના ૩૨ પ્રકારસ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત દ્વિવિધ ત્રિવિધ સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત દ્વિવિધ દ્વિવિધ સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત | ૫ X દ્વિવિધ એકવિધ
+ ૬ = ૩૦ સ્થૂલ મૈથુન વિરમણ વ્રત
એકવિધ ત્રિવિધ સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત | એકવિધ દ્વિવિધ
એકવિધ એકવિધ) આ ૩૦ રીતે વ્રત પાળનારા શ્રાવકોના ૩૦ પ્રકાર થાય છે.
પહેલું અણુવ્રત કોઈ દ્વિવિધ ત્રિવિધ ભાંગાથી લે, કોઈ દ્વિવિધ દ્વિવિધ ભાંગાથી લે, કોઈ દ્વિવિધ એકવિધ ભાંગાથી લે, કોઈ એકવિધ ત્રિવિધ ભાંગાથી લે, કોઈ એકવિધ દ્વિવિધ ભાંગાથી લે, કોઈ એકવિધ એકવિધ ભાંગાથી લે.
એમ બાકીના ચાર અણુવ્રત પણ દરેક ઉ-૬ ભાંગાથી લે. એટલે શ્રાવકોના ૫ X ૯ = ૩૦ પ્રકાર થાય છે. આવશ્યકના અભિપ્રાયે- બીજી રીતે શ્રાવકોના ૩૦ પ્રકાર
પાંચ અણુવ્રતો દ્વિવિધ ત્રિવિધ ચાર અણુવ્રત | દ્વિવિધ દ્વિવિધ ત્રણ અણુવ્રત ૫ X દ્વિવિધ એકવિધ
૧ = ૩૦ બે અણુવ્રત | એકવિધ ત્રિવિધ એક અણુવ્રત એકવિધ દ્વિવિધ
એકવિધ એકવિધ કોઈ પાંચ અણુવ્રત લે. તેમાં દ્વિવિધ ત્રિવિધ વગેરે છ ભાંગા થાય છે. કોઈ ચાર અણુવ્રત લે. તેમાં દ્વિવિધ ત્રિવિધ વગેરે છ ભાંગા થાય છે. કોઈ ત્રણ અણુવ્રત લે. તેમાં દ્વિવિધ ત્રિવિધ વગેરે છ ભાંગા થાય છે. કોઈ બે અણુવ્રત લે. તેમાં દ્વિવિધ ત્રિવિધ વગેરે છ ભાંગા થાય છે.