________________
વ્રતોને એકવિધ-એકવિધ ભાંગે પાળે તે
સ્થૂલ હિંસા વગેરે
કરે નહીં કરાવે નહીં મનથી | X | Y વચનથી | X |
કાયાથી | x (૩) વ્રતોને એકવિધ-એકવિધ ભાંગે પાળે તે – ભાંગા ૯
(i) મનથી સ્થૂલ હિંસા વગેરે સ્વયં કરે નહીં. આ શ્રાવક દુષ્ટ ભાવ વિના દુષ્ટ વચનથી અને દુષ્ટ ચેષ્ટાથી હિંસા વગેરે કરે છે અને દુષ્ટ મન-વચન-કાયાથી બીજા પાસે હિંસા વગેરે કરાવે છે. એને મન-વચનકાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે.
| સ્કૂલ હિંસા વગેરે |
કરે નહીં | કરાવે નહીં | મનથી | V | x વચનથી કાયાથી
(i) વચનથી સ્થૂલ હિંસા વગેરે સ્વયં કરે નહીં. આ શ્રાવક દુષ્ટ વચન વિના દુષ્ટ મનથી અને દુષ્ટ ચેષ્ટાથી હિંસા વગેરે કરે છે અને દુષ્ટ મન-વચન-કાયાથી બીજા પાસે હિંસા વગેરે કરાવે છે. એને મનવચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે.
પૂલ હિંસા વગેરે
કરે નહીં કરાવે નહીં મનથી 1 x | x વચનથી કાયાથી |
|
|૪|