Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ દશ પ્રકારના પચ્ચકખાણ 15 (7) પરિમાણકૃત પચ્ચકખાણ - દત્તિ, કોળીયા, ભિક્ષા, ઘરો કે દ્રવ્યોનું પ્રમાણ જેમાં નક્કી કરેલું હોય તે. (8) નિરવશેષ પચ્ચકખાણ - સર્વથા અશન-પાન-ખાદિમ-સ્વાદિમના ત્યાગરૂપ અનશનનું પચ્ચકખાણ. (9) સંકેત પચ્ચખાણ - કેત = ચિહ્ન. ચિહન સહિતનું પચ્ચખાણ તે સંકેત પચ્ચખાણ. તે આઠ પ્રકારે છે - (1) અંગુષ્ઠસહિત - મુઠિમાં અંગુઠો વાળીને છૂટો ન કરે ત્યાં સુધીનું પચ્ચખાણ. (i) મુકિસહિત - મુદિ વાળીને છૂટી ન કરે ત્યાં સુધીનું પચ્ચકખાણ. 0 ગ્રન્થિસહિત - દોરાની કે કપડા વગરની ગાંઠ વાળીને છૂટી ન કરે ત્યાં સુધીનું પચ્ચખાણ. () ઘરસહિત - ઘરમાં પ્રવેશ ન કરે ત્યાં સુધીનું પચ્ચખાણ. () વેદસહિત - પરસેવાના બિંદુ સૂકાય નહીં ત્યાં સુધીનું પચ્ચકખાણ. (vi) ઉચ્છવાસસહિત - અમુક શ્વાસોચ્છવાસ ન થાય ત્યાં સુધીનું પચ્ચકખાણ. (ii) તિબુકસહિત - માચી વગેરે વાસણ પરના બિંદુ સૂકાય નહીં ત્યાં સુધીનું પચ્ચખાણ. (ii) દીપકસહિત - દીવો ઓલવાય નહીં ત્યાં સુધીનું પચ્ચખાણ. સંકેત પચ્ચકખાણ લેવાની વિધિ - બે હાથ જોડી નીચે પ્રમાણે પચ્ચખાણ લેવું-મુક્રિસહિયં પચ્ચકખામિ અન્નત્થણાભોગેણં સહસાગારેણું મહત્તરાગારેણં સવ્વસમાવિત્તિયાગારેણે વોસિરામિ (જે સંકેત પચ્ચકખાણ હોય તેનું નામ બોલવું. સંકેત પચ્ચકખાણ પારવાની વિધિ-મુદ્રિવાળીને નીચે પ્રમાણે બોલવું