Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ સાધ્વીઓની ઉત્કૃષ્ટ-મધ્યમ-જઘન્ય ઉપધિ નહીં તેની માટે તે ખભા ઉપર રખાય છે. રૂપવતી સાધ્વીઓને કુબ્ધ બતાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. સાધ્વીઓની ઉત્કૃષ્ટ-મધ્યમ-જઘન્ય ઉપધિ (i) ઉત્કૃષ્ટ ઉપધિ - તે 8 પ્રકારની છે - (1) (2) (3) - ત્રણ કપડા (6) સંઘાટી (4) અત્યંતરનિવસની (7) અંધકરણી (5) બાહ્યનિવસની (8) પાત્રા (ii) મધ્યમ ઉપધિ - તે 13 પ્રકારની છે - (1) ઝોળી (8) અન્ધક (2) પડલા (9) ચલનિકા (3) રજસ્ત્રાણ (10) કંચુક (4) રજોહરણ (11) ઉત્કક્ષિકા (5) માત્રક (12) વૈકલિકા (6) અવગ્રહાનંતક (13) કમઢક (7) પટ્ટ (ii) જઘન્ય ઉપધિ - તે જ પ્રકારની છે - (1) પાત્રાસન (3) ગુચ્છો (2) ચરવળી (4) મુહપત્તિ પૂર્વે કહી તે બધી સાધુ-સાધ્વીની ઔદિક ઉપધિ સમજવી. ઔપગ્રહિક ઉપધિ સંથારો, ઉત્તરપટ્ટો, દાંડો, પાટ, પાટલા, ધાબળો વગેરે ઔપગ્રહિક ઉપધિ છે.