Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 53 બીજી પોરિસી ક્યારે પૂરી થાય? તેટલું તેનું પ્રમાણ હોય. તે કોમળ હોય. આવું એક રજોહરણ ધારણ કરવું. વ્યાખ્યાન શરૂ થયા પછી સાધુએ શું ન કરવું? વ્યાખ્યાન શરૂ થયા પછી તે પૂરું ન થાય ત્યાં સુધી સાધુએ બીજાને પચ્ચખાણ પણ ન આપવું કે વાત પણ ન કરવી. બીજી પોરિસી કયારે પૂરી થાય? અર્થની વાચના પૂરી થાય એટલે બીજી પોરિસી પૂરી થાય. બીજી પોરિસી પૂરી થાય ત્યારે પ્રમાણયુક્ત પુરુષના પડછાયાનું પ્રમાણ - માસ છાયાનું પ્રમાણ (અંગુલ) પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ o nm a won a m n o e અષાઢ શ્રાવણ ભાદરવો આસો કાર્તિક માગશર