________________
મળે ચંચળ મનને પણ વશ કરી શકાય છે. યમનિયમાદિનું પાલન, સત્સંગ, સ્વાધ્યાયને અભ્યાસ કહી શકાય, અને સંસારના બધા પદાર્થોની ક્ષણભંગુરતા વિચારતા તે તરફને રાગ જે ઓછું થાય તે જ વૈરાગ્ય. દરેક પદાર્થની નિસારતા સમજાતા મન બધેથી પાછું હઠીને અંતે સ્વરૂપમાં વિશ્રાંતિ પામે છે. તેથી અભ્યાસ અને વૈરાગ્ય નિગ્રહ માટેના શ્રેષ્ઠ : ઉપાય છે.”
મુસદ્ધ કરીને સાત વાગ્યાત ચિત રચનથી
વૈરાગ્ય શબ્દને સાચા અર્થ રાગથી અટકવું અને રાગમુક્ત થવું એ થાય છે. કેઈ એમ ધારે કે પ્રથમ યથાર્થ વૈરાગ્ય સિદ્ધ કરીને પછી જ અભ્યાસમાં પ્રવેશશું તોતે નથી, કારણ કે, અભ્યાસ વૈરાગ્યને ઉપકારક છે અને વૈરાગ્ય અભ્યાસને ઉપકારક છે. એટલે વખત ચિત્ત વિષયમાં પ્રીતિથી રહિત રહે છે, તેટલો વખત તે સહજ પ્રયત્નથી અંતમુખ કરી શકાય છે, અને એટલે વખત ચિત્ત અંતસ્ખ રહે છે તેટલો વખત ખુલ્લી રીતે તે વિષયથી વિમુખ રહે છે. મનની સમતુલા વિષે સમજાવતાં મહારાજશ્રીએ કહ્યું છે કે “સુખ અને દુઃખ બંનેમાં સમભાવે રહેવું એજ ખરી રામતુલા છે. સંસારના દુઃખ જેમ અસાર છે. તેમ સંસારના સુખ પણ અસાર છે. દુઃખ વર્તમાનમાં ભયંકર છે. તે સુખ ભાવિમાં ભયંકર છે. જીવન સુખમાં રાગ અને . દુઃખમાં ઢષ એજ અનાદિની બંધ પરંપરા છે.–રાગદ્વેષથીજ જીવને બંધ છે. સુખદુઃખ બંનેમાં સમભાવ આવે ત્યારે જ. બધ પરંપરા અટકે છે.” યુરોપના એક વિદ્વાન પુરૂષે પણ. આવી જ વાત કરતાં કહ્યું છે કે A man of Pleasure