________________
૧૫
આજના વિજ્ઞાન યુગમાં જીવનમાં આધ્યાત્મિકતા દિનપ્રતિદિન ઓછી થતી જાય છે, અને બીજી ખાજુ ભૌતિકતા વધતી જાય છે. આ પરિસ્થિતિના પરિણામે આજે રાગાનુ સ્વરૂપ પણ બદલાયું છે. વર્તમાન કાળમાં મોટા ભાગના પ્રવતી રહેલાં રાગેાનું કારણ ભયક્રોધ–ઉદ્વેગ—આઘાત, પ્રત્યાઘાત–ચિંતા વ્યાધિ-વ્યથા-અપેા અને માનસિક વિષાદ છે. આજના વિજ્ઞાનીઓએ પણ શેાધી કાઢ્યું છે કે ઈર્ષા—-ભય-ક્રોષ ઈત્યાદિ, દુગુ ણા શરીરમાં પ્રવેશતાં, શરીરમાં એક પ્રકારની એવી પ્રક્રિયા થાય છે કે જેને લઈને એક “એડ઼ીનીલીન' નામનું પ્રવાહી શરીરમાં ઉત્પન્ન થાય છે, અને તે પદાર્થ લેાહીમાં ભળતાં, લેાહી ગરમ થાય છે. ને એ લેાહી જ શરીરમાં ઝેરનુ કામ છે.
મહારાજશ્રીએ આ વ્યાખ્યાનમાં સમજાવ્યું છે કે જીવ સમ્યકત્વ ગુણને પામી જાય તા દશન શુદ્ધિની સાથે અદરના માનસિક ભાવેામાં અજમ પરિવર્તન આવી જાય.' દેવ ગુરૂષમ ના અ ંગેનુ, સમ્યક્દશનની સાથેા સાથ પદાથ માત્ર અંગેનુ સમ્યક્દન હાય તે, માનસિક પ્રક્રિયાના કારણે ઉત્પન્ન થતાં રાગેા થવા ન પામે. દાખલા તરીકે આપણને સમજાઈ જાય કે, આ શરીરના સ્વભાવ સડવાના, પડવાના અને નાશ પામવાના છે, તેા દેહ પ્રત્યેના તેમજ સઘળા અન્ય પદાર્થોં પ્રત્યેના આપણા મમત્વના અંત આવી જાય. મહાન તત્વજ્ઞાની એપિકટેટસને કોઈએ આજીવન વિષે પૂછ્યું તે તેના જવાબ આપતાં તેણે કહ્યું : “આ જીવનમાં છે શું? નિર્જીવ શમને ઉચકીને આત્મા કરે છે. “એક વખત દેહની અનિત્યતા, ક્ષણભંગુરતા સમજાઈ જાય તો પછી કોઈ પદાથ વસ્તુ કે પેાતાના દેહ સમધમાં પણ