________________
૧૪
હાય છે, તે માટે કોઇને શીખવવુ પડતું નથી. પરંતુ ભૂખતરસની માફક શૈથુનની ખાખત શરીર સાથે સંકળાયેલી નથી. કામલેાગની ઈચ્છા મેાહનીય ક`ના ઉયનું કારણ છે, અને માહના ઉદય ભાગથી જ શમે એવુ એકાન્તે નથી ઈંધનથી જેમ અગ્નિની જવાલા પ્રચંડ થાય છે, તેમ ભાગા ભોગવવાથી તે શમવાને બદલે તેની અતૃપ્તિ વધતી જાય છે. માનવીમાં અનત શક્તિ રહેલી છે, અને એ શક્તિ વડે ભાગવૃત્તિના સામના કરી, સદ્દવિચાર દ્વારા એ વૃત્તિમાંથી માનવી મુક્ત થઈ શકે છે, એજ વસ્તુ માનવી માત્રે સ્થૂલિ ભદ્રજીના જીવનમાંથી શીખવાની છે.
ચેાથું અને આ ગ્રંથનું અતિ મહત્વનું વ્યાખ્યાન ‘મનેાવિજ્ઞાન’ વિષેનુ છે, અને પાંચમુ વ્યાખ્યાન પણ તેના અનુસંધાનમાં છે. વત માન યુગ માટે આ વિષય અતિમહત્વના છે, અને સમગ્ર રીતે જોતાં મહારાજશ્રીનું આ વ્યાખ્યાન માનવીને એક નવીજ દ્રષ્ટિ આપે છે. જેનાથી વિચાર કરી શકાય એવી આત્માની શક્તિને મન કહેવાય છે. મનનુ મહત્ત્વ અને મળ અકલ્પ્ય છે. જ્યાતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ જન્મકુંડલીમાં ચંદ્ર એ અત્યંત મહત્વના ગ્રહ છે અને માનવીના મનનુ બંધારણ તેમજ તેની મનેાવૃત્તિ વિષે જન્મ કુંડલીના ચંદ્રની પરિસ્થિતિ પરથી જ કહી શકાય છે. ચંદ્રએ મનનાં પ્રતીકરૂપ છે.
મનના એક મહાન ગુણ મનન કરવાના પણ છે. મમત્વના બંધનમાં જીવ મનથી તેનું મનન કરીને પકડાય છે. અને સમ્યક્ જ્ઞાન દર્શન અને વિવેક પ્રાપ્ત થતાં તે જ મન તેની મુક્તિનું કારણ પણ અની શકે છે. તેથી જ શાસ્ત્રકારાએ “મનને મધન અને મેાક્ષ તેના કારણરૂપે કહ્યું છે.