________________
૧૩
પણ ભાગન્યા હતા. આમ છતાં ભૂતકાળના આવા પ્રેમપાત્રના . સાંનિધ્યમાં, સ્થૂલિભદ્ર ચાર ચાર માસ સુધી સ્વાદિષ્ટ ભેાજન . આરેાગતા તેમજ વાસના ઉત્તેજિત થાય તેવા તમામ પ્રસા ધનાની વચ્ચે રહેવા છતાં, મન, વચન અને કાયાએ કરી નિવિકાર અને નિલે પ રહી શકયા, એ ઈતિહાસના એક અજોડ દાખલેા છે. શકરને કામદેવને મળવા પડયા ત્યારે સ્થૂલિભદ્રે તેા કામદેવને લજિજત કરી મૂકયા.
પરંતુ આમ છતાં સિ'હગુફાવાસી મુનિરાજે કરેલી ભૂલમાંથી પણ સાધક અને ત્યાગીઓને અહુ શીખવાનું છે. સ’જોગા, પરિસ્થિતિ અને વાતાવરણ તેમજ એકાંત મળતાં જે વૃત્તિઓ . શાંત અનીને બેઠી હોય છે. અગર તેા નિમૂ ળ બની છે એમ લાગતુ' હોય, તે જ વૃત્તિએ સંજોગા અનુકૂળ થતાં તેમજ વિષયી પદાર્થ અને કામપ્રદીપ વાતાવરણ વચ્ચે. રહેતાં ત્યાગને બદલે સહસ્ત્ર મુખી અની ભોગવૃત્તિમાં પલટાઈ જાય છે. માનવીમાં જે અનત શક્તિ રહેલી છે.. તેનું દિગ્દર્શન આપણને જેમ કામવિજેતા સ્થૂલિભદ્રજીના જીવનદ્વારા થાય છે, તે જ રીતે માનવમાં છુપાઈને રહેલાં વિકારા–વાસનાઓ–નખળાઈનું ભાન પણ, આપણને સિંહાગુફાવાસી મુનિરાજના કાશાને ત્યાંના વતન પરથી થાય છે. અલખત્ત, સ્થૂલિભદ્રની અડગતા અને સંયમની પરાકાષ્ઠાના કારણે, કાશાના જીવનપથ પલટાઈ ગયેલા હતા, અને તેથી સિહાગુફાવાસી મુનિને પતનના માર્ગેથી પાછા વાળી સીધા . રાહે લાવવા તે શક્તિમાન થઈ એ જુદી વાત છે.
માનવ માટે અખંડ બ્રહ્મચય શકય છે. આહાર-નિદ્રા ભય–મૈથુનની સંજ્ઞા જીવને જન્મ સાથેજ વાસ્સામાં મળેલી