Book Title: Manovigyan
Author(s): Bhuvanratnasuri
Publisher: Dharmnath P H Jainnagar S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 12
________________ ૧૧ ખીજું વ્યાખ્યાન તે જ અને તિમિર' પરનું છે, અને તે પણ મુખ્યત્વે આત્મદમનની વૃતિ રૂપેજ છે. આત્માને. ખરા વૈભવ કેવળ જ્ઞાન અને કેવળ દશ ન આદિગુણને સમુદાય છે, પણ જીવને આ ભાન થયુ નથી એટલે તે એકલા. અહારના વૈભવને ઝંખી રહ્યો છે અને પાગલ થયા છે, એ હકીકત આવ્યાખ્યાનમાં ઉત્તમ રીતે સમજાવવામાં આવી છે. જ્ઞાન એ સર્વાંરાધક છે અને ક્રિયા દેશાધક છે, એ વસ્તુ . અહિ' સરસ રીતે કહેવામાં આવી છે. ધર્મના અનુષ્ઠાને. કરવાનું મુખ્ય ધ્યેય સમતાની પ્રાપ્તિ છે, અને વરસેાથી . ધર્મ આરાધના કરનારાઓનાં જીવનમાં પણ જો સમતા ન આવે તે તે એમ સૂચવે છે કે ધમ આરાધનામાં કયાંક ખામી છે. સામાયિકની સુંદર વ્યાખ્યા અહિ આપતા મહા રાજશ્રીએ કહ્યુ` છે કેઃ ‘ત્રસ હાય કે સ્થાવર હાય, શત્રુ હાય . કે મિત્ર હાય, સર્વજીવા પ્રતિના જે સરખા સમભાવ તેને કેવળી ભગવંતાના શાસનમાં સામાયિક કહેવામાં આવે છે.. કોઈ પણ આત્મા પ્રતિ મનમાં રાષ ન રહે, અને સજીવે. પ્રતિ મનમાં સમભાવ આવી જાય તે જ સામાયિક છે.” મહારાજશ્રીએ આ વ્યાખ્યાનમાં નર્દિષણ મુનિની કથા બહુ રેચક ભાષામાં કહી છે. ભાગાવલી કર્મોના ઉદયને કારણે ન દૂિષણ મુનિના વનમાં મલિનતા આવી, પણ તેમ છતાં તેની શ્રદ્ધા તા અખંડિતજ હતી. આ શ્રદ્ધાના અળે નર્દિષણ વેશ્યાવાડે રહેતા રહેતા પણ, દરરાજ દશ દશને. પ્રતિમાય પમાડી વીર ભગવાનનાં વરદ હસ્તે દ્વીક્ષા અંગીકાર . કરાવતા હતા. જૈન દુનની આ એક મહાન વિશિષ્ઠતા છે. કોઈ પણ વ્યક્તિ વતનથી પતિત થવા છતાં, જો તેની શ્રદ્ધા. અખંડિત રહી શકી હાય તા, અમુક સંજોગામાં તેના વનની વાત ક્ષમ્ય છે, કારણ કે, મુખ્યતા શ્રદ્ધાની છે..

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 462