Book Title: Manovigyan
Author(s): Bhuvanratnasuri
Publisher: Dharmnath P H Jainnagar S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 10
________________ ૯ પૂર્વક સ્તવને સજ્ઝાયે। પૂજાના અને કથાના ગીતા મેલે છે, ત્યારે શ્રેાતાજના પેાતાની જાતને ભૂલી ત્યાગ—તપ– સચમ રસમાં આનંદ તરમાળ મની જાય છે. અનેકવાર જુદા જુદા સ્થળોએ એમના વ્યાખ્યાને સાંભળવાનું. સદ્ ભાગ્ય મને પ્રાપ્ત થયુ છે, અને આ વસ્તુ જાતે જોઈ છે. તેમજ અનુભવી પણ છે. પ્રસ્તુત ગ્રંથનુ પ્રથમ વ્યાખ્યાન ‘આત્મદ્ગમન' વિષેનુ છે. આજાએ મને વધુ ધનાદિથી ક્રમે, તેના કરતાં હું પેાતે જ મારી જાતને સંચમ અને તપદ્વારા નિગ્રહમાં રાખું, એ વધારે સારૂ છે.’ (ઉત્તરાધ્યયના ૧-૧૫-૧૬) એવા ઉત્તરાધ્યયન સૂત્રના કથનના આધાર લઈ મહારાજશ્રીએ વ્યાખ્યાનમાં આ વાતની સુંદર રીતે છણાવટ કરી છે. સ્વ આત્માને ક્રમનાર આ લાક પરલેાક અને ભવેાભવમાં સુખી થાય છે ધમ નું ફળ મુખ્યત્વે એ પ્રકારનુ છે, એક તાત્ત્વિક અને ખીજુ આનુષંગિક, ધમ નું તાત્ત્વિક ફળ ચિત્તની પ્રસન્નતા છે. દાન, શિયળ, તપ અને સચમાદિ ધર્માંના દરેક અનુષ્ઠાનનું ફળ ચિત્તની પ્રસન્નતા છે. પ્રસન્નતાનું ફળ ચિત્તની સમાધિ છે. અને સમાધિનું ફળ કેવળજ્ઞાન અને કેવળજ્ઞાનનુ ફળ મેાક્ષ છે. સુંદર સ્ર, પુત્રા, વિપુળધન, વૈભવ ઇત્યાદિ ધનુ આનુષંગિક ફળ છે. આપણે પ્રત્યક્ષ રીતે જોઈ શકીએ છીએ કે ચક્રવતીને જે સુખ નથી, અને જે સુખ ઈન્દ્રને પણ નથી તે સુખ અહિં લેાકેષણા રહિત સાધુને હાય છે. શ્રીમદ્ યાવિજયજી મહારાજે જ્ઞાનસારમા આ વાત સમજાવતાં કહ્યું છે કે આત્મદ્રવ્યથી ભિન્ન એવી પર વસ્તુ ધન, ધાન્ય, પરિગ્રહાદ્વિરૂપ ઉપાધિને માત્ર ભ્રમથી પૂર્ણ તારૂપ માનવામાં આવે છે. વાસ્તવિક રીતે તે વિવા હાદિ અવસરે બીજા પાસેથી માંગી લાવેલાં ઘરેણાં જેવુ આ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 462