________________
૧૧
ખીજું વ્યાખ્યાન તે જ અને તિમિર' પરનું છે, અને તે પણ મુખ્યત્વે આત્મદમનની વૃતિ રૂપેજ છે. આત્માને. ખરા વૈભવ કેવળ જ્ઞાન અને કેવળ દશ ન આદિગુણને સમુદાય છે, પણ જીવને આ ભાન થયુ નથી એટલે તે એકલા. અહારના વૈભવને ઝંખી રહ્યો છે અને પાગલ થયા છે, એ હકીકત આવ્યાખ્યાનમાં ઉત્તમ રીતે સમજાવવામાં આવી છે. જ્ઞાન એ સર્વાંરાધક છે અને ક્રિયા દેશાધક છે, એ વસ્તુ . અહિ' સરસ રીતે કહેવામાં આવી છે. ધર્મના અનુષ્ઠાને. કરવાનું મુખ્ય ધ્યેય સમતાની પ્રાપ્તિ છે, અને વરસેાથી . ધર્મ આરાધના કરનારાઓનાં જીવનમાં પણ જો સમતા ન આવે તે તે એમ સૂચવે છે કે ધમ આરાધનામાં કયાંક ખામી છે. સામાયિકની સુંદર વ્યાખ્યા અહિ આપતા મહા રાજશ્રીએ કહ્યુ` છે કેઃ ‘ત્રસ હાય કે સ્થાવર હાય, શત્રુ હાય . કે મિત્ર હાય, સર્વજીવા પ્રતિના જે સરખા સમભાવ તેને કેવળી ભગવંતાના શાસનમાં સામાયિક કહેવામાં આવે છે.. કોઈ પણ આત્મા પ્રતિ મનમાં રાષ ન રહે, અને સજીવે. પ્રતિ મનમાં સમભાવ આવી જાય તે જ સામાયિક છે.”
મહારાજશ્રીએ આ વ્યાખ્યાનમાં નર્દિષણ મુનિની કથા બહુ રેચક ભાષામાં કહી છે. ભાગાવલી કર્મોના ઉદયને કારણે ન દૂિષણ મુનિના વનમાં મલિનતા આવી, પણ તેમ છતાં તેની શ્રદ્ધા તા અખંડિતજ હતી. આ શ્રદ્ધાના અળે નર્દિષણ વેશ્યાવાડે રહેતા રહેતા પણ, દરરાજ દશ દશને. પ્રતિમાય પમાડી વીર ભગવાનનાં વરદ હસ્તે દ્વીક્ષા અંગીકાર . કરાવતા હતા. જૈન દુનની આ એક મહાન વિશિષ્ઠતા છે. કોઈ પણ વ્યક્તિ વતનથી પતિત થવા છતાં, જો તેની શ્રદ્ધા. અખંડિત રહી શકી હાય તા, અમુક સંજોગામાં તેના વનની વાત ક્ષમ્ય છે, કારણ કે, મુખ્યતા શ્રદ્ધાની છે..