________________
મહાન ટીકાકાર અભયદેવસૂરિ કઈ ગતિમાં ગયા છે અને કેટલા ભવ કરી મુક્તિપુરિ માં જશે એ પ્રશ્ન સહેજ ઉપસ્થિત થાય તેમ છે.
એકદા ચારિત્ર પાત્ર અભયદેવસૂરિ થી પ્રતિબધ પામેલા બે શ્રાવક વિધિ પૂર્વક અનસન કરીને દેવલેક માં ગયા. તે બને એ ત્યાં ઉત્પન્ન થતાંની સાથે જ વિચાર કર્યો કે અમને આવું અપૂર્વ સુખ અપાવનાર અમારા ધર્માચાર્ય શ્રી અભયદેવસૂરિ છે, ત્યારે તે બન્ને મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામી જઈ પૂછયું કે હે ભગવાન! “અમારા ધર્માચાર્ય અભયદેવસૂરિ ભરત ક્ષેત્રમાંથી કાળ કરીને કઈ ગતિમાં જશે? અને કેટલા ભવ કર્યા બાદ મેક્ષ જશે?-ઉત્તર માં ભગવાને જણાવ્યું કે “તમારા ધર્માચાર્ય ત્યાંથી (ભરત ક્ષેત્રમાંથી) અનશન કરીને ૪ થા દેવલેક માં જશે, એવું શુભ વચન સાંભળી ને ઉત્પન્ન થયે છે આનંદ જેના હૃદય માં એવા તે બને અભયદેવસૂરિના વ્યાખ્યાન માં જઈ બોલ્યા
" भणियं तत्थयरेहि, महाविदेहे भवंमि तइयंमि"
તુકાળ વ શુળો, કુર્ત વિષે સમિતિ” | |
“તીર્થકરે કહ્યું છે કે ત્રીજા ભવમાં મહાવિદેહ ક્ષેત્રમાં તમારા ગુરૂ ( ધર્માચાર્ય) શિધ્ર મોક્ષ જશે!
એમ વદિ અદ્રશ્ય થયા અભયદેવસૂરિના સ્વર્ગવાસ માટે આમાં ૧૧૬૭ સંવત આપવામાં આવેલ છે. પ્રભાવક ચારિત્ર માં કર્ણના રાજ્ય માં પાટણમાં સ્વર્ગવાસ થયાનું સૂચવ્યું છે. પણ વાસ્તવિક રીતે ઉક્તસૂરિના ભાર્ગવાસ ૧૧૩૫ મતાંતરે ૧૧૩૯ માં ગૂર્જર દેશમાં આવેલ પડવંજ નામના ગામમાં થયો. હાલ પણ ત્યાં તેમના પાદુકા વિદ્યમાન છે.
અભયદેવસૂરિ જિનેશ્વરસૂરિજી ના શિષ્ય હતા, આ જિનેશ્વરસૂરિ તેજ કે જેમણે ચૌલુક્ય–સોલંકી દુર્લભરાજે ખરતર” બિરૂદ આપ્યું હતું એમના બનાવેલાં અનેક ગ્રન્થમાં થી “અષ્ટકજી પર વૃત્તિ ષસ્થાનક પ્રકરણ” “લીલાવતી કથા” વિગેરે મુખ્ય છે.
ભગવાન સ્વૈભણ પાર્શ્વનાથજીની અતિશય યુક્ત પ્રતિમા “સ્તંભનકપુર” માં ૨૪૯ વર્ષ રહી હતી, કારણ કે ૧૧૧૯ માં પ્રતિષ્ઠા કરી ૧ જૂઓ “ધર સાથે રાત વદત્તિ .” કર્તા સુમતિગણિ”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org