________________
૧૦
લખાણુ શું સત્ય છે ? આ ઉપરથી માલમ પડે છે, કે અભયદેવસૂરિ ના સંબંધ માં આ ઇતિહાસ ના લેખક મહાશયે પૂરતી શેાધ કરી લાગતી નથી, તેથીજ આવી અતિ મહત્વ ની અશુદ્ધિ રહી જવા પામી છે.
અભયદેવસૂરિ ના જન્મ વિ. સં. ૧૦૭૨ માં થવા ઘટે છે કારણ કે તેમણે સેાળ વર્ષની વયે વિ. સ. ૧૦૮૮ માં આચાર્ય પદ્મ આપ્યા ને ઉલ્લેખ ઘણે ઠેકાણે મળે છે, અને તેમના કુષ્ટ રાગ તા ૧૧૧૯ માં શાંત થઇ ગયા હાવા જોઈએ કારણ કે તેમણે “ સ્તંભનકપુર ” માં ઉક્ત પાર્શ્વનાથ ભગવાન ની પ્રતિમાજી ને નવા બનાવેલા મંદિર માં આચાર્ય શ્રી એ. ધામધૂમ પૂર્વક ૧૧૧૯ માં પ્રતિષ્ઠા કરી, અણુહિલવાડ પાટણ તરફ વિહાર કર્યો. અને ત્યાંજ ૧૧૨૦ નું ચાતુર્માસ ક" તથા વૃત્તિએ પણ રવિ પ્રારંભ કરી, તે વૃત્તિએ માં નિવૃત્તિ ફુલના દ્રોણાચાર્યે શસાધનાદિ માં સહાય કરી હતી એમ વૃત્તિઓ માં સૂરિજી સૂચવે છે. સૂરિજી એ બધી વૃત્તિની પ્રશસ્તિઓ માં રચ્યા સંવત આપ્યા નથી માત્ર કોઇ કોઇ માંજ આપ્યા છે તે આગળ જોઇશું.
“ પ્રભાવક ચરિત્ર ” માં અભયદેવસૂરિ પ્રેમધમાં જણાવ્યું છે કે ટીકા રચ્યા બાદ પ્રતિમાજી પ્રગટ કર્યા પણ ખરતરગચ્છી જિનપ્રભસૂરિ “ વિવિધ તીર્થ પ ” માં પ્રતિમા પ્રથમ પ્રગટ કર્યાં અને પશ્ચાત્ વૃત્તિએ રચાયાનું જણાવે છે માટે પ્રભાવક ચરિત્રનું કથન સાચુ માનવાની કાંઇ જરૂર નથી, કારણ કે વૃત્તિએ તા ૧૧૨૦ થી ૧૧૨૮ સુધીમાં સમાપ્ત કરી નાંખી હતી, ત્યાર બાદ પ્રતિમા પ્રગટ કઈ સાલમાં કર્યો ? એ પ્રશ્ન ઉપસ્થિત થશે માટે વૃત્તિઓ પછી જ રચાઈ છે એમ માનવા માટે અનેક પ્રમાણેા મળે છે. સૂરિજીની કૃતિઓ
સૂત્ર નામ
૧ શ્રી સ્થાનાંગસૂત્ર
૨
શ્રી સમવાયાંગ ૩ શ્રી ભગવતિ
૧૧૨૮
""
૪ શ્રી જ્ઞાતા ધર્મ કથા સૂત્ર ૧૨૨૦
૫ શ્રી ઉપાશક દશા
29
Jain Educationa International
રચ્યા સંવત
૬
શ્રી અન્તકૃત દશા ૭ શ્રી અનુત્તા પાતિક
27
39
39
૧૧૨૦
૧૧૨૦
For Personal and Private Use Only
શ્લાકની સંખ્યા
૧૪૨૫૦
૩૫૭૫
૧૮૬૧૬
૩૮૦૦
૧૩૦૦
www.jainelibrary.org