________________
મારી વાત
આ લખાણની પ્રત “વલ્લવિદ્યાનગરથી મંગાવી. છે. શ્રી ધીરૂભાઈ તેમાં જરૂરી ભાષા શુદ્ધિ કરે તે બાદ છાપવા વિચારેલું પરન્તુ આ પ્રતની કેટલીક વિગતેને ઉપયોગ બીજે અન્યના નામે કેમ ? તે ન સમજાયું. જેવી મહાકાળની ઈચ્છા !
ટાઈપકેપી– ડેમાઈ મારે સ્વતંત્ર ધ શરૂ થયા બાદ અન્ય વિદ્વાનોને ' વાંચવામાં અને સલાહસૂચને મેળવવામાં સરળતા થાય તે હેતુએ આ હસ્તપ્રતને જલ્દીથી ટાઈપ કરી સહકાર આપનાર ભાઈશ્રીમધુસૂદન કેદરલાલ ઉપાધ્યાય યાદ આવે એ સ્વાભાવિક છે.