SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ મારી વાત આ લખાણની પ્રત “વલ્લવિદ્યાનગરથી મંગાવી. છે. શ્રી ધીરૂભાઈ તેમાં જરૂરી ભાષા શુદ્ધિ કરે તે બાદ છાપવા વિચારેલું પરન્તુ આ પ્રતની કેટલીક વિગતેને ઉપયોગ બીજે અન્યના નામે કેમ ? તે ન સમજાયું. જેવી મહાકાળની ઈચ્છા ! ટાઈપકેપી– ડેમાઈ મારે સ્વતંત્ર ધ શરૂ થયા બાદ અન્ય વિદ્વાનોને ' વાંચવામાં અને સલાહસૂચને મેળવવામાં સરળતા થાય તે હેતુએ આ હસ્તપ્રતને જલ્દીથી ટાઈપ કરી સહકાર આપનાર ભાઈશ્રીમધુસૂદન કેદરલાલ ઉપાધ્યાય યાદ આવે એ સ્વાભાવિક છે.
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy