Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
ક્રમાંક
૧૬
સમાધાન પૃ૦
પ્રશ્ન
આવી જાય છે તેમ સાધુઓના યાગની અંદર સ`વ્ત્સરીના ઉપવાસ કર્યા હોય તેવા સાધુને ભા. શુ. ૫ ના દિવસે સવત્સરીના ઉપવાસમાં સમાવેશ સમજી નીવી કરાવી શકાય ખરી?
૧૦૪
૬૯ સામાયિક લને નવકારવાળી ગણી હોય અથવા અભ્યાસ કર્યા હોય અને ત્યાર પછી પ્રતિક્રમણ કરવું હોય તે! ઇરિયાવહિયા કરવી જોઇએ કે નહિ ? ૧૦૮ ૭૦ શાંતિનાથ ભગવાનના તવનમાં વિશ્વસેન અચિરાજી કે નંદન તેાડે! હમારા કર્મના કુંદન, આત્મિક આનંદ લહું અનંતા, કતલ કર્મોની કરીયે કરીને, શાંતિ સુરત તમારી જોતાં. ૪' આ કડીમાં ‘કતલ કર્મોની કરી કરીને” એ જે પદ છે તે શ્રી જિનેશ્વર ભગવંતની આગળ કેમ મેાલાય? કતલ શબ્દને ઉપયાગ સથા કતલની મનાઇ કરનાર શ્રી વીતરાગ પ્રભુની આગળ કરવા ડીક છે?
૧૦૮
૭૧ તીર્થંકર ગૃહરચવેશમાં જિનપ્રતિમા તથા સાધુસાધ્વીને કઇ રીતે વાંઢે કે પૂજે? ૭૨ સંવત્સરી, ચૌમાસી કે પક્ષ્મી પ્રતિક્રમણને અ`તે જે સંતિકર' સ્તવન ખેલવામાં આવે છે તે વિધિમાં છે કે (કાઇએ અમુક વર્ષ પહેલા ખેલાવવાને રિવાજ કર્યો છે તે કારણથી ખેાલવું જોઇએ) કાઇએ નવુ દાખલ કરેલ છે ? અને તે અંતે ખેલી શકાય કે નહિ? ૧૨૦ ૭૩ તરતની વીઆએલી ગાય અને ભેંસનું દુધ કેટલા
દિવસ સુધી પી શકાય નહિ અને તેનું કારણ શું? ૧૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
૧૧૧