Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
પ્રશ્ન
ક્રમાંક
સમાધાન પૂ૦ ૬૩ શાસનદેવ અને અધિષ્ઠાયક દેવ, દેવી, યક્ષ, યક્ષિણી
માણિભદ્ર પાસે આ લેક કે પરલેક સબંધી માંગણી
કઈ રીતે થાય ? ૬૪ જિનાલયમાં જિનમૂર્તિઓની પાસે ગુરુમૂર્તિઓ પધ
રાવવામાં આવે છે તે તે ગુરૂમુર્તિઓને અભુદ્ધિઆ પૂર્વક વંદન થઈ શકે? દીક્ષાદિની ક્રિયા વખત વાંદણ દેતી વખતે તે પ્રભુજીને પડદો કરાવાય છે. આથી ગુરુમૂર્તિઓને જિનાલયમાં ઉપરોકત વિધિઓ વંદન ન થાય તે બરાબર છે ને?
૯૩ પ્રભુ મહાવીર સ્વામીજીએ અંતિમ સળ પહેર દેશના દીધી ત્યારે સાધુ-સાધ્વીઓ આદિએ પ્રતિકમણાદિ ક્રિયા કેવી રીતે કરી હશે?
૯૫ ૬૬ આપે રચેલ શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભગવાનના
સ્તવનમાં પ્રભુ પાર્શ્વછ વસાય, તારા શુદ્ધ ચિત્તોમાં આ જે પંકિત છે તેમાં ચિત્ત શબનું બહુવચન
મુક્યું છે તે શું બરાબર છે? ૬૭ વળી તે જ સ્તવનમાં “તારા કર્મને હટાવ જાઈ
શિવ મહેલમાં આ પંક્તિને અર્થ સમજાવશે. કારણ કે શિવ એક છે એટલે શિવમહેલમાં કહેવાય. પણ શિવમહેલમાં ન કહેવાય. તેમજ કર્મને હટાવીને શિવમહેલમાં જવાય છે પણ ત્યાં જઇને કર્મ હટાવતા નથી ?
૧૦૨ ૬૮ જ્ઞાનપંચમી તપની આરાધના ચાલતી હોય અને
શક્તિ ન હોય તે તે ત૫ સંવત્સરીના ઉપવાસમાં
૧૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com