Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જેન કેન્ફરન્સ હેરલ્ડ.
.1 A A + ક = * * * * * * *
હરત આવે છે એમ કહી ઘણુંખરાએ બહારગામ માટે છુટ રાખી હતી. તેમાં પણ કેટલાએ તે તેવી પણ રાખી નથી.) અડીઆ-કન્યાવિક્રય ન કરવા ઘણાઓએ પ્રતિજ્ઞા કરી. રૂ. ૧૪ ફંડના વસુલ કર્યા.
અને કેટલીક બાઈઓએ ફટાણાં ન ગાવા કબુલ કર્યું. મણુંદ–ગામના તમામ લેક વચ્ચે જાહેર ભાષણો આપતાં જીવહિંસા ન કરવા કળી
ઠાકરડાઓએ સોગન ખાધા. બીજા કેટલાક સુધારા કરવા કબુલ કર્યું કુણઘર—ઘણું જણે કન્યાવિક્રય ન કરવા, ગરાસીઓએ જીવહિંસા ન કરવા અને બાઈ
એએ ફટાણા ન ગાવા કબુલ કર્યું રૂ. ૭ ફંડના વસુલ કર્યા. જમનાપુર–ભાષણથી સારી અસર થતા સુકૃત ભંડાર ફંડ વસુલ કરી આપ્યું. ' કબેઈજેન સિવાયના પાટીદાર કે કન્યાવિક્રય ન કરવા પ્રતિજ્ઞા કરી. વાંસા–જીવદયા વિષે ભાષણ આપતાં ઘણું સારી લાગણી ઉપજી છે. જુનામાંડા–જીવદયા બાબત ભાષણ આપવાથી કળી લેકોએ દારૂ માંસ ન વાપરવા -
પ્રતિજ્ઞા કરી. દુનાવાડા–કન્યાવિક્રય સંબંધી પંચ મળવાથી ઠરાવ કરવા નકી કર્યું. ગોલીવાડા–દારૂ નહીં પીવા ઠાકરડાઓએ દેવી સમક્ષ સોગન લીધા. ઉદરા–પંડમાં રૂ. ૧૦ વસુલ કરી મોલાવ્યા. કળી લેકને જીવદયાના ભાષણથી દારૂ
માંસ ન વાપરવા અંતઃકરણથી લાગણી થતાં જીંદગી સુધીના સોગન લીધા.
ઉપદેશક મી. પુજાલાલ પ્રેમચંદને પ્રવાસ. ટાકરવાડા–પાંચ દિવસ સુધી જાહેર ભાષણો આપ્યાં. ઘણી બાઈઓએ બંગડીઓ ન પહેરવા,
ફટાણાં ન ગાવા, શિયળ9ત પાળવા પ્રતિજ્ઞાઓ કરી ફંડમાં રૂ. ૨૦) આવ્યા. જગાણું–હાનિકારક રીવાજો બંધ કરવા સારી અસર થઈ. ફંડમાં રૂ. ૨૩) મોકલાવ્યા.
મહેતાજીએ સર્ટીફીકેટ આપ્યું. ધોતા–અસરકારક ભાષણોથી સારી અસર કરાવી છે. .
ઉપદેશક શ્રી અમૃતલાલ વાડીલાલને પ્રવાસ સર કોન્ફરન્સના ઠરાવો ઉપર ભાષણ આપતાં દરેકના હૃદયમાં સારી છાપ પડી
છે. પાટીદાર નું પંચ વાગેર મુકામે એકઠું મળેલ ત્યાં પણ ઉપદેશકને ભાષણું આપવા તેડી ગયા હતા તેઓને સારી અસર થઈ છે. ફંડમાં રૂ.૧૫)
મોકલાવ્યા છે. અંભેટી–કેળવણી, કન્યાવિક્રય વગેરે ઉપર ભાષણ આપતાં સૈને તે બાબત એગ્ય ઠરાવ
કરવા વિચાર થયો. ઊંડમાં રૂ. ૧૪) વસુલ થયા.