Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text ________________
જૈન કન્ફરન્સ હૅલ્ડિ,
તું સાહેબ હું સેવક તેરે, એ વ્યવહાર વિભાગ લલના; નિશ્ચય નયમત દેનુ વચ્ચે, હે નહિ ભેદકે લાગ મન મેહન૦ ૧૩ મન વચનાદિક પુદ્ગલ ત્યારે, ત્યારે સકળ વિભાવ, લલના; શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ઘટના, તુજ સમ શુદ્ધ સ્વભાવ. મન મેહન૦ ૧૪ તું ઘટ અંતર પ્રગટ બિરાજે, ક્યું નિર્મલ મણિકાન્ત, લલના; બાહિર ટુંકત મુઢ ન પાવે, ક્યું મૃગમદ મૃગ બ્રાન્ત. મન મેહનો ૧૫ ગુણઠાણાદિક ભાવે મિશ્રિત, સબમાંહે તુજ અંશ, લલને; ખીરનીર ક્યું ભિન્ન કરત હૈ, ઉજવળ અનુભવ હંસ, મન મેહન૧૬ આતમજ્ઞાન દશા જબ જાગી, વૈરાગી તુજ જ્ઞાન, લલના; સૌ પાવે જ્યાં રત્નપરીક્ષા, ખિત રત્ન પ્રધાન, ૧
મન મોહન. ૧૭ પુન્ય પ્રકૃતિ દેવને કારણ, મૂઢ લહે નહિં ધર્મ, લલના
પું પીરે કઈ અંધ ન માને, લહત ન અંતર ભમે, મન મેહન. ૧૮ ગંધ રૂ૫ રસ પરસ વિવર્જન, ન ધરે તિહાં સંડાણ લલના . અણઅવતાર અશરીર અવેદી, તું પ્રભુ શુદ્ધ પ્રમાણ મન મેહ૦ ૧૪ કેવળજ્ઞાન દશા અવલોકે, લક લેક પ્રમાણ, લલના; દર્શન વીર્ય ચરણ ગુણધારી, સેવત સબ અહિઠાણ, મન મેહના ૨૦ સતા શુદ્ધ અરૂપી તેરી, નહિં જગ વ્યવહાર, લલના; કહા કહાઈ કુછ કહત ન આવે, તું પ્રભુ અલખ અપાર, મન મોહન. ૨૧ દીપ ચંદ રવિ ગ્રહગણ કરે, જિંડાં પરત નહિં તેજ, લલના; તિહાં એક તુજ ધામ બિરાજે, નિમલ ચેતન અહેજ, મન, મોહન. ૨૨ આદિ રહિત અજરામર નિર્ભય, વ્યાપક એક અનંત, લલના; શુદ્ધ પ્રકૃતિ અકાય અમાયી, તું પ્રમુ બહુ ગુણવંત, મન મેહન૦ ૨૩ તું માતા તું ત્રાતા ભ્રાતા, પિતા બંધું તું મિત્ત, લલના; શરણ તુંહિ તુજ સેવા કીજે, દઢ કરી તનુ વય ચિત્ત, મન મેહન૨૪ પાસ આશ પૂરે અબ મેરી, અરજ એક અવધાર, લલના; શ્રી નવિજય વિબુધ પયસેવક જણ કહે ભવજલ તાર, મન મોહન ૨૫.
–સંગ્રહ કરનાર મુનિશ્રી કરવિજ્યજી.
૧ મુગ્ધ મૃગલે કસ્તુરી ન પામે તેમ, ૨ દેવગતિનું. ૩ અજન્મા. ૪ સહજ-સ્થાભાવિક. ૫ નિકષાય-કષાય રહિત ૬ તન, મન, વચન કદ્ર-એકાગ્ર કરીને, ૭ પંડિત, ૮ ચરણ કમળની સેવા કરનાર,
Loading... Page Navigation 1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420