Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text ________________
પબ્લિક ઈન્સ્ટ્રકશનના ડિરેકટર સાહેબે મુંબઈ ઇલાકામાં પ્રાથમિક કન્યા1ળાઓ માટે ઇનામ તેમજ લાયબ્રેરી માટે મંજુર કરેલું; તથા શ્રીમન્ત વડોદરા સરકારે શાળાલાયબ્રેરી તથા શાળાઓમાં ઈનામ ખાતે મંજુર કરેલું –
સૌભાગ્ય શિક્ષાબ્ધ.
(આવૃત્તિ ચેથી) છે આ પુસ્તક ખરીદનારે ચોથી આવૃત્તિ” હોય તેજ તપાસી ખરીદવા વિનંતિ છે. સારા : વળ, સારી છપાઈ તથા સુન્દર સુશોભિત કુંતું. કિમત રૂપિએ સવા વી. પી. ખર્ચ જુદું.
સિભાગ્ય શિક્ષધિ પુસ્તકમાં આવતાં પ્રકરણ –પ્રકરણ ૧ લું–બાળકના શરીર | માતાએ પ્રથમથીજ ધ્યાન દેવાની જરૂર. પ્ર, ૨ જું–માતાએ ઘરગતું દેશી વૈદક ઉપાર્યો બાળ
ના હિત માટે જાણવાની જરૂર પ્ર. ૩ જુ-પુત્રીઓને કેવા પ્રકારનું શિક્ષણ ઉપયોગી થાય ? પ્ર. એક -કન્યાવિક્રય એ પણ અસમાન લગ્નનો પોશાક છે. પ્ર. ૫ મું-બાળલગ્નથી થતી હાણ, પ્ર. હ-લગ્ન સંબંધે વિચારવા જેવી બાબતો પ્ર. ૭ મું-કન્યા તરફથી લગ્ન વખતે લેવાતી પ્રતિશાએ ( સપ્તપદી ) પ્ર. ૮ મું–પનીધર્મ-પત્નિની પતિ પ્રત્યે ફરજ. પ્ર. ૯ મું–પની પતિને કેવી તે પૂર્ણ વશ કરી શકે ? પ્ર. ૧૦ મું-સ્ત્રીને સાસરું કેવી રીતે સુખરૂપ થાય ? પ્ર૧૧ મુંપરણ્યા પછી પિચરીયાં તરફ કેવી રીતે વર્તવું જોઇએ? પ્ર. ૧૨ મું-સાસરિયાંએ વહુ તરફ કેવી રીતે વર્તન રાખવું જોઈએ ? પ્ર. ૧૩ મું સોભાગ્યવતી સ્ત્રીઓના વ્રત નિયમની સફળતા માથી થાય? ક ૧૪ મું - નીતિમય સંગીતથી સ્ત્રીના તનમન ઉપર થતી ઉમદા અસર. ક. ૧૫ –સ્વચ્છતા અથવા સઘડતાનાં શોખીન થવાથી શરીરને થતા લાભ. પ્ર. ૧૬ મું -તરૂણીઓએ સવારમાં વહેલાં તરવાથી થતા ફાયદો. પ્ર. ૧૭ મું-તરૂણીઓએ રાખવી જોઈતી ઉત્તમ ગૃહવ્યવસ્થા છે, ૧૮ મું– તણીઓએ પાકશાસ્ત્રમાં પ્રવીણ થવાની જરૂર, તે પર આપવું જોઈતું ચાન અને ખોરાક માટે
ખવી જોઈતી સંભાળ પ્ર. ૧૯ મું–આહાર વિહારમાં નિયમિત રહેવાથી મળતા લાબ. પ્ર. ૨૦ કરો દર્શન ( અટકાવ), સગર્ભાવસ્થા અને સુવાવડને થતા જીવલેણ રોગ તરફ ધ્યાન આપ
ની જરૂર. પ્ર. ૨૧ મું-તરૂણીઓએ ઉધમી થવાથી થતા લાભ; અવકાશને વખતે શું કરવું જોઈએ. પ્ર. ૨૨ મું–તરૂણીઓએ કરકસરથી રહેવાથી થતા ફાયદા; સંતોષ એ જ ખરું સુખ. પ્ર. ૨૩ મુંદણા ( કરજ ) થી વળતો દાટ, પ્ર. ૨૪ મું-અનુષ્પા (દયા ) પરેપકાર કરવો એ જ પુણ્ય અવરને દુઃખ દેવું એ જ પાપ. પ્ર. ૨૫ મું–અપર માતાની પદવી ભગવતી તરૂણીઓનું વર્તન કેવું જઇએ ? પ્ર. ૨૬ મુ–પાડોશી તરીકે કર્તવ્ય. પ્ર. ૨૭ મું-પરાણી (મહેમાન) સત્કાર. પ્ર. ૨૮ મુંરૂણીઓની ચાકર સાથેની વર્તણુંક. પ્ર. ૨૯ મું–તરૂણીઓનું પરપુરૂષ પ્રત્યેનું વર્તન. પ્ર ૩૦ મું– ઇ પણ ટેવને અતિ આધિન થવાથી યુવતિઓની થતી કડી સ્થિતિ. પ્ર. ૩૧ મું-તરૂણીઓને ખડવાની ટેવથી થતાં નુકશાન. પ્ર. ૩૨ મું-સારી નઠારી સોબત તેની અસર, અને પરિણ ,, ૧૩ -સન્નારીઓની સભામાં ભાગ લેવાથી સ્ત્રીઓને થતા લાભ પ્ર. ૩૪ મું–સ્ત્રીઓએ શું અને કેવી રીતે વાંચવું ? , રૂપ મુ-કેટલાક અઘટતા રીવાજે, ૩૬ મું -મંદવાડ સમયે સ્ત્રીની ઉપ
ગીતા, અને દરદીની માવજત સંબંધે ખાસ લક્ષમાં રાખવા જેવી બાબતો (આ પ્રકરણમાં સ્ત્રીની સ્વાભાવિક યોગ્યતા, દરદીને ઓરડે, દરદીનું દરદીના ઓરડામાં છૂટ હવા અને અજવાળ, દરદીને જવા આવનારાઓની વધુ ભીડથી થતાં નુકશાન, હર્ય પ્રકાશના ફાયદા, દીવાની રોશની, દરદીને
સતી ચીજોની સાફસુફ, ડોકટરની પસંદગી અને ઈલાજ, ડોકટર, દવા અને દરદીની સ્થિતિ, દરદીપE સાથે કેવું વર્તન રાખવું, દરદીના ખેરાક પોષાક વગેરેની વ્યવસ્થા વગેરે અતિ અગત્યના
ષયો સહેજસાજ ગુજરાતી ભણેલી સ્ત્રીઓ પણ સહેલાઈથી સમજી શકે એવી રીતે લખવામાં આયા છે ) પ્ર. ૧૩ મું–સ્ત્રીની શ્રેષ્ઠતા. ૩૮ ક. મુંસવતની સુન્દરીઓ માટે સાક્ષરોના મતે T/ કલીન માનતાઓની કિંમત આ એક જ પ્રકરણના વાંચનથી થઈ શકે તેમ છે ) 9. ૭૯ મું–સુખ| દાયક શિખામણો ( પ્રકરણનું ધ્યાન પૂર્વક વાંચન-મનન, શ્રીમન્ત કે ગરીબ દરેક સ્ત્રીને સખીરૂપ થઈ પડે તેમ છે. ) આ બધા મુખ્ય વિષમાં અનેક બીજી નાની નાની સ્ત્રી ઉપયોગી છે કે બાબતોનો સમાવેશ થઈ જાય છે ગુજરાતી શિવાય હિંદી ભાષામાં આ પુસ્તક છપાવવા માંગણી છે ઈ છે એજ તેની વિશેષ ઉપયોગીતાને પરા છે. પુસ્તક મળવાનું ઠેકાણું -(કર્તા) નટવરલાલ કનૈયાલાલવૈષ્ણવ-રાજકેટ (કાઠીઆવાડ)
Loading... Page Navigation 1 ... 417 418 419 420