SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કન્ફરન્સ હૅલ્ડિ, તું સાહેબ હું સેવક તેરે, એ વ્યવહાર વિભાગ લલના; નિશ્ચય નયમત દેનુ વચ્ચે, હે નહિ ભેદકે લાગ મન મેહન૦ ૧૩ મન વચનાદિક પુદ્ગલ ત્યારે, ત્યારે સકળ વિભાવ, લલના; શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ઘટના, તુજ સમ શુદ્ધ સ્વભાવ. મન મેહન૦ ૧૪ તું ઘટ અંતર પ્રગટ બિરાજે, ક્યું નિર્મલ મણિકાન્ત, લલના; બાહિર ટુંકત મુઢ ન પાવે, ક્યું મૃગમદ મૃગ બ્રાન્ત. મન મેહનો ૧૫ ગુણઠાણાદિક ભાવે મિશ્રિત, સબમાંહે તુજ અંશ, લલને; ખીરનીર ક્યું ભિન્ન કરત હૈ, ઉજવળ અનુભવ હંસ, મન મેહન૧૬ આતમજ્ઞાન દશા જબ જાગી, વૈરાગી તુજ જ્ઞાન, લલના; સૌ પાવે જ્યાં રત્નપરીક્ષા, ખિત રત્ન પ્રધાન, ૧ મન મોહન. ૧૭ પુન્ય પ્રકૃતિ દેવને કારણ, મૂઢ લહે નહિં ધર્મ, લલના પું પીરે કઈ અંધ ન માને, લહત ન અંતર ભમે, મન મેહન. ૧૮ ગંધ રૂ૫ રસ પરસ વિવર્જન, ન ધરે તિહાં સંડાણ લલના . અણઅવતાર અશરીર અવેદી, તું પ્રભુ શુદ્ધ પ્રમાણ મન મેહ૦ ૧૪ કેવળજ્ઞાન દશા અવલોકે, લક લેક પ્રમાણ, લલના; દર્શન વીર્ય ચરણ ગુણધારી, સેવત સબ અહિઠાણ, મન મેહના ૨૦ સતા શુદ્ધ અરૂપી તેરી, નહિં જગ વ્યવહાર, લલના; કહા કહાઈ કુછ કહત ન આવે, તું પ્રભુ અલખ અપાર, મન મોહન. ૨૧ દીપ ચંદ રવિ ગ્રહગણ કરે, જિંડાં પરત નહિં તેજ, લલના; તિહાં એક તુજ ધામ બિરાજે, નિમલ ચેતન અહેજ, મન, મોહન. ૨૨ આદિ રહિત અજરામર નિર્ભય, વ્યાપક એક અનંત, લલના; શુદ્ધ પ્રકૃતિ અકાય અમાયી, તું પ્રમુ બહુ ગુણવંત, મન મેહન૦ ૨૩ તું માતા તું ત્રાતા ભ્રાતા, પિતા બંધું તું મિત્ત, લલના; શરણ તુંહિ તુજ સેવા કીજે, દઢ કરી તનુ વય ચિત્ત, મન મેહન૨૪ પાસ આશ પૂરે અબ મેરી, અરજ એક અવધાર, લલના; શ્રી નવિજય વિબુધ પયસેવક જણ કહે ભવજલ તાર, મન મોહન ૨૫. –સંગ્રહ કરનાર મુનિશ્રી કરવિજ્યજી. ૧ મુગ્ધ મૃગલે કસ્તુરી ન પામે તેમ, ૨ દેવગતિનું. ૩ અજન્મા. ૪ સહજ-સ્થાભાવિક. ૫ નિકષાય-કષાય રહિત ૬ તન, મન, વચન કદ્ર-એકાગ્ર કરીને, ૭ પંડિત, ૮ ચરણ કમળની સેવા કરનાર,
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy