________________
દેશભક્તિ અને સાધુ સ્નેહીના દર્શને જતાં - દેશભક્તિ,
' મરશે બળશે પૈસે માટીમાં
બળશે રે..બળશે રે...બળશે રે......જી વાવે બીજ જેવાં તેવાં તો
" ફળ ફળશે. ફળ ફળશે....ફળ ફળશે રે...જી ખાલી હાથે આવ્યા ને તું ખાલી હાથે ફરશે–ફરશે જ હારી સાથે કંઈ નહીં આવે ટ્રસ્ટીઓ ઘર ભરશે
- ઘર ભરશે—ઘર ભરશે રે છે ધનવાને તે થયા કેક પણ કઈ અમર નવ વરશે–વશે જી દેશભક્તિ વિના અરે જન, કાય અમર કેમ કરશે?
કેમ કરશે–કેમ કરશે રે જી દેશભક્ત ભામાશા જેવા કીર્તિ સુન્દરી વરશે–વરસે છે હરિ બીજા જોશે પસ્તાશે, મખીચૂસ શું કરશે ?
શું કરશે–શું કરશે રે જી.
–દીવાને
૧
૨
સાધુ-સ્નેહીના દર્શને જતાં કંઈ વધી ગયા પછી આજ સખે!, તુજ દર્શ કરું, દિલદાર સખે ઉપહાર કંઈ ધરવા ન, સખે! શુભ કાર્ય કંઇ કથવા ના સખે ! તુજ સંગતિના શુભ દિન સખે ! સ્મૃતિમાં ઉભરે વિણ પાર, સખે ! ઉપદેશ કર્યા સહુ આજ, સખે! સજળે નયને નિરખું જ, સખે! કંઈ વત્ત લીધાં, કંઈ કેલ દધા, દીન દેશ હિતે કંઈ મંત્ર કીધા; નથી વ્રત્ત રહ્યાં, નથી કોલ પળ્યા, વિપથે વિચરી સહુ બુદ્ધિ, સખા ! ગુરૂ ! હે શીખવો પથ ધર્મ તણો, અમ દેશ જન પ્રતિ ભાવ ભર્યો; કંઈએ ન થયું શરમાઉં, સખે ! મુખ શું લઈ હું પગ માંડું? સખે ! પણ આત્મબળે બળવાન સખે ! મીણનું હઈડું લઈ આવું સખે ! તુજ જીવન છાપ પડે જ હદે, કંઈ આશિષ, એ વદજે જ, સખે!
- ત,
૩
૪
૫
તૈયાર છે ! ' ' '
સુંદર બ્લટીંગ પંડ, (વી. પી. થી) સુંદર બ્લટીંગ પંડ-માં સને ૧૮૧૪ નું કેલેન્ડર, સં. ૧૮૬૦ નું જૈન પંચાંગ, દિવસ રાત્રીનાં ચોઘડીયાં છપ્યાં છે. ટાઈટલ ઉપર મંચર શ્રી જૈન શ્વેતાંબર પ્રાંતિક કોન્ફરન્સને પ્રમુખ શેઠ કકુચંદ મુલચંદને ફેટ મુકી સુશોભીત કર્યું છે. પાકું પડું.. છે. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ એકીસ. પાયધુની પિષ્ટ નં. ૩.
} લાલચંદ લક્ષ્મીચંદ શાહ, મુંબઈ.