________________
જાગે ! સવાર થઈ ગઈ! સૂર્ય ઉદય પામે.
સંવત્સરી ક્ષમાપનાની કેવીએ. પર્યુષણને ધર્મ કરણીને સમય જ્ઞાન ધ્યાનમાં વિતાડે.
આ સમય પણ પુન્યથી પ્રાપ્ત થયો છે. જે કાંઈ કરવાનું હોય તે કરી લ્યો ! સાધ્ય સાધવાનું સાધી ! કારણકે બે વખત પાછો મળતો નથી..
ખાસ જ્ઞાનને બહેળે પ્રચાર કરવા માટે, નીચે મુજબનું સાહસ કરવામાં આવ્યું છે. તે ફકત જ્ઞાન પ્રચાર માટે છે, નહીં કે કમાવા સારૂ. કકિત્રીઓ સાથે જ્ઞાન ખજાનાના અનુપમ રત્ન સમાન પુસ્તક ભેટ તરીકે આપવામાં આવશે.
આ વખતની કંકોત્રીઓને બહાર એરજ છે. ઉમદા અને સારા ટાઈપથી સુંદર છાપ સાથે ઉંચા કાગળ ઉપર છપાવવામાં આવી છે. જે દિલપસંદ અને મનહર છે કિંમતઃ૦-૮-૦ કાર્ડ કંકોત્રીઓ ૧૦૦ ના- રૂ. ૦ -૭-૦ નેટપેપર કરીએ ૧૦૦ ના.
જે ગૃહસ્થ ૧૦૦ કત્રીઓ ખરીદ કરશે તેમને નીચેનાં ઉમદા પુસ્તકમાંથી
ગમે તે એક પુસ્તક જે પસંદ કરી મગાવશે તે મોકલી આપીશું. પુસ્તકોનાં નામઃ૧-૦-૦ વ્યાખ્યાન સંગ્રહ. પ્રસિદ્ધ કર્તા ચારિત્રવિજયજી કૃત. ૦-૧ર-૦ કુમારપાળને રાસ ૦-૧૨-૨ ચંદ્રશેખરને રાસ. ૮-૮-૦ ચંદરાજાને રાસ. ૦-૮-૦ અદ્ભુતદષ્ટાંતમાળા. ૧-૦-૦ સુમતિચંદ્ર ભા. ૨ જે (એક ઉમદા વેલ). ૧-૪-૦ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા, ૦-૮-૦ બુદ્ધ ચરિત્ર. ૦-૬-૦ વિવેકાનંદના પ. ૦-૬-૦ અધ્યાત્મભજન સંગ્રહ ૦-૬-૦ પ્રવૃત્તિ નિવૃત્તિ. ૦--૦ પ્રેમથી મુક્તિ.
ઉપરની કત્રિીઓ ૨૦૦ ખરીદનારને ભેટ ! નીચેનાં પુસ્તકમાંથી એક પુસ્તક મળશે. ૨-૦-૦ સમરાદિત્ય કેવળીને રાસ પાકાપુંઠાથી બાંધેલ. ૧-૮-૦ વિદ્યાચંદ્ર અને સુમતિ
(કપ્રિય નવલકથા.) ઉપરનાં પુસ્તકમાંથી જે સીલીકમાં હશે તે જ મળશે. નહિ તે બીજું એકલશું. તૈયાર છે ! અમારે ત્યાં મળતાં પુસ્તકનું મોટું ૮૦ પાનાનું સૂચિપત્ર. અર્ધા આનાની
ટીકીટ મેલી મંગાવવું. જૈનધર્મનાં અને તમામ પુસ્તક વેચનાર–બાલાભાઈ છગનલાલ શાહ
ઠે. કીકાભટની પિળ-અમદાવાદ
જોઈએ છે ! જુનેર (જીલ્લા પુના) ની પાઠશાળા તથા કન્યાશાળામાં ધાર્મિક વ્યવહારિક જ્ઞાન આપી શકે તે અનુભવી, સદ્વર્તનવાળે માસ્તર જોઈએ છે. ધાર્મિક વ્યવહારિક જ્ઞાન, પાંચ પ્રતિક્રમણ, નવતત્વ, જીવવિચાર, દંડક, ભક્તામર કલ્યાણ મશિાદિ નું અર્થ સાથે અધ્યયન કરાવી શકે તેમજ વિદ્યાર્થીઓને સબોધ આપી શકે તેવા લાયક માસ્તરને પગાર રૂ. ૧૫ થી ૨૦ સુધી મળશે, તે નીચેના શીરનામે પિતાના ધાર્મિકત્તાન સાથે ક્યાં કયાં કેટલી મુદત કરી કરેલી છે તે લખે – મુ, જુન્નેર, જીલ્લા પુના.
લાલચંદ,