________________
શ્રી પ્રાર્ધ જિન સ્તવન.
"श्री पार्श्व जिन स्तवन.
રચનાર-મહેપાધ્યાય શ્રીમદ યવિજયજી
(રાગ ધમાલ) ચિદાનંદ ઘન પરમ નિરંજન, જનમનરંજન દેવ, લલના; વામાનંદન જિનપતિ શુણિયે, સુરપતિ જસંકરે સેવ,
મનમેહન જિનજી ભેટિયું છે. ૧ જઈ જૂઈ ચંપક કેતકી, દમણે ને મચકુંદ, લલના; કુંદ દ રૂચિ સુંદર જેડી. પૂર્થેિ પાસ નિણંદ,
મન મેહન૦ ૨ કેસર ધળી ઘસી ઘન ચંદન, આનંદ ઘનસાર, લલના, પ્રભુની પૂજા કરે મન રંગે, પાઈ પુન્ય સફાર, મન મેહન૩
અંગે ચંગી આંગી બનાવી, અલંકાર અતિસાર, લલના; દ્રવ્ય સ્તવ વિધિ પૂરણ વિરચી, ભાવિહેં ભાવ ઉદાર, મન મોહન- ૪ પરમાતમ પૂરણ ગુણ પ્રત્યક્ષ, પુરૂષોત્તમ પરધાન, લલના; પ્રગટભાવ પ્રભાવતી વલ્લભ, તું જે સગુણ નિધાન, મન મેહન૦ ૫ જે તુજ ભક્તિ મોરી મુજ મન, વન વિચરે અતિ ચિત્ત, "દુરિત-ભુંજગમ બંધન ત્રટે, તે સઘળે જગમિત્ત મન મોહન. ૬ તુજ આણ સુરવેલી મુમન, નંદનવન જિહાં રૂ, લલના; કુમતિ કદાગ્રહ કંટક શાખી સંભવે નહિં તિહાં ગઢ, મન મોહન છે ભકિતરાગ તુજ આજ્ઞારાધન, દેય ચક્ર સંસાર, લલના; સહસ અઢાર અંગ રથ ચાલે, વિઘન રહિત શિવધાર, મન મેહન. ૮ ગુરૂ ઉપદેશે જે મુઝ લાગે, તુઝ શાસનનો રાગ, લલના; • મહાનંદપદ ખેંચ લહેગે, 1°યું અલિ કુસુમ પરાગ, મન મેહન૮ બાહિર મન નિકસન નહિં ચાહત, તુઝ શાસનમાં લીન, લલના; ઉમગ નિમગ કરી નિજપદ રહેવે, ક્યું જલનિધિ જલમીન, મન મેહ૦ ૧૦ ઓરકી ગણતી ન પાવું, જે તું સાહેબ એક, લલના; ફળ-વાસનાં દઢ નિજ મનકી, ક્યું અવિચલ ટેક– મન મોહન ૧૧ મુજ તુજ શાસન અનુભવ રસ, કયું કરી જાણે લેગ?, લલના;
અપરિણીત'' કન્યા નવિ જાણે, ક્યું સુખ દંત સંયોગ. મન મોહન. ૧૨ ૧ જેની. ૨ પુષ્કળ. ૩ પ્રભાવતી રાણીના પ્રાણપ્રિય શ્રી પાર્શ્વ પ્રભુજી. ૪ મયુરી (મેરલી-ઢેલ) ૫. પાપરૂપ સર્પના. ૬ કલ્પવેલી. પ્રગટ થઈ. ૮ કંટાળા. ૮ જેમ તેમ આજ્ઞાનું પાલન. ૧૦ જેમ ભમરે પુષ્પના રસને ખેંચી લે છે તેમ ૧૧ નહિ પરણેલી. ૧૨ દંપતી.