Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
નવીન રિક્ષણ પદ્ધતિએ રચેલાં આ પત્રના તંત્રીકૃત પુસ્તÈ.
નયકર્ણિકા-- ૩૨ શ્લોકનું પુસ્તક છે. રચનાર કલ્પસૂત્રની સુખબેાધિક્રા નામની પ્રસિદ્ધ ટીકા લખનાર વિનયવિજયજી છે. તેમણે જૈન ફિલસુફી સમજવામાં જરૂરના સાતનયનું પ્રાથમિક જ્ઞાન આપેલ છે અને તે વધારે સ્ફુટ કરવા માટે તેના ભાષાંતર સાથે વિસ્તારથી વિવેચન, પ્રસ્તાવના, આપેલ છે. વિનયવિજયજી મહારાજનું જીવનચરિત્ર પણ લંબાણથી આપેલ છે. નિયસાગર પ્રેસમાં છપાવેલ છે, ક્રિ રૂ. ૦-૬-૦ જિનદેવ દર્શન—આમાં જિન પ્રભુનાં દર્શન શુદ્ધ રીતે કેમ કરી શકાય તેચૈત્યયન, સ્તવન, અને સ્તુતિ સાથે વિવેચનપૂર્વક બતાવેલ છે અને હાલ પ્રભુ દર્શન કરતાં થતા દા જણાવી તે દૂર કરવા સૂચવ્યું છે.
.• 3-•
સામાયિક સૂત્ર- હમણાં જે જે સામાયિક થતું લેવામાં આવે છે તે કેવી રીતે સુધારવું જોઈએ તે જણાવી સામાયિક એ વિષય પર લગભગ ૧૦૦ પાનાનો નિબધ લખી તેની સાથે સામાયિકનાં પ્રાકૃત સૂત્રેા, તેની સંસ્કૃત છાયા. ગુજરાતી ભાષાંતર, અર્થ, વિવેચન, તે સૂત્રેાના અનુક્રમનો હેતુ રહસ્ય વગેરે વિસ્તારથી સ્પષ્ટપણે વર્ણવ્યું છે . ૦-૬-૦ કર્તાએ આ ક્રિયામાંથી સ્થૂલતા-શુષ્કતા કાઢી તેમાં રહેલ જવલ ંત સત્ય બતાવી સળ રચનારના પરમ આરાયનું સ્પષ્ટીકરણ કરેલ છે. તે ઉચાગી અને વાંચવા લાયક પુસ્તક છે. —કૃષ્ણલાલ માહનલાલ ઝવેરી. દરેક વર્તમાન સાચના યુવકોએ અને જૈતવર્ગમાં પ્રવેશ કરનારાને જરૂર આ પુસ્તક જૈત. ઉપયાગી થઇ પડરો.
૧ આના પુસ્તકના
જૈન શાસન.
સામાયિક વિષે બેઈતી દરેક માહિતી આપેલી હાવાથી દરેક જૈન સ્કૂલામાં તે ચલાવવા લાયક છે, વળી દરેક સામાયિક વ્રતના રોખીન શ્રાવક ભાઈએ આ પુસ્તકની સહાયથી સામાયિકનું ચથાર્થ સ્વરૂપ સમજી સારો લાભ ઉઠાવી શકશે. સાઈઝના પ્રમાણમાં વિશેષ નથી. જનકાવ્યપ્રવેશ—આમાં ગત જૈન વિએનાં ઉત્તમ ૮૮ ફ્રાન્ચે વિવેચન સહિત આપવામાં આવ્યાં છે. તેમાં સઝાય, સ્તવન, સ્તુતિ, પદ વગેરે બધાનો સમાવેશ ધરવામાં આવ્યો છે. આજકાલ લોકો સઝાય સ્તવનાતિ મેઢે કડેથી ખેલતા જણાય છે, પરંતુ તેની સાથે તેનેા અર્થે, અને તેમા રહેલું રહસ્ય જાણીને ખેાલય । ખરેખર ભાવ પ્રકટી ફ્રલ્યાણ સાધી શકાય તેમ છે, તેથી આમાં તે દરેકનો અર્થ વિસ્તારપૂર્વક સમાન્ય છે. સમ્યકત્વના ૬૭ બેલની સઝાય—શ્રી ચોવિજયકૃત અર્થ વિવેચન સાથે મગાવા— શા ખાલાભાઈ છગનલાલ કીકાભટની પાળ—અમદાવાદ. મેઘજી હીરજીની કું. પાયધુની મુ་માઈ,
વ્યવહારૂ
આત્મજ્ઞાત્ર-સેવાધર્મ-કેળવણી-સમાજસુધારો-ખરો તપ, ઇત્યાદિ વિષયાનું જ્ઞાન અસરકારક ભાષામાં જોઇતુ હોય તા—
જેહિતેચ્છુ’ માસિક પત્ર હમણાંજ મંગાવો.
દર મહીને ૪૮ પૃષ્ઠ: ઉપરાંત દર કે ઉપયોગી વાંચનના વધારા; ૧૫ વર્ષનું જૂનું; વિદ્વાનોએ વખાણેલું, ‘જૈન અને હેરલ્ડ'ના વિદ્વાન અધિપતિએ હેના અવલોકનમાં ‘હિતેચ્છુ’ના વિશાળ દૃષ્ટિ અને વિચારાની તારી કરી છે. વાર્ષિક મૂલ્ય (પોલ્ટેજ સાથે) રૂ. ૧-૮-૦ (આ વર્ષમાં બે પુસ્તકો ભેટ). છે ચાલુ પર્યુષણના ખાસ અક તે જૈન તેમજ જૈનતર દરેકને વાંચવા યાગ્ય છે. ( મૂલ્ય માત્ર ૦-૪-૦ ) પત્રવ્યવહારઃ-સકરાભાઈ મોતીલાલ શાહ, ‘જૈનહિતેચ્છું આજ઼ીસ, સાર ંગપુર-અમદાવાદ,