Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
४८०
જૈન ડૅારન્સ હૅરલ્ડ.
स्फुट नोंध. Editorials Notes.
દુનિયામાં જૈન સ’ધનુ' સ્થાન.
એ જોખમદારીએ અદા કરવા માટે જ્ઞાનના પ્રચાર કરવાની અનિવાર્ય જરૂર.
જ્ઞાનપ્રચાર માટે વ્યવહારૂ રસ્તા તાકીદે યેાજવાની કેટલાક હિતેચ્છુઓ તરફથી થતી હિલચાલ.
(૧) દુનિયામાં જૈન સધનુ' સ્થાન
રંગારાં સુખા અને પ્રત્યક્ષ દુ:ખાથી ભરપુર આ દુનિયામાં દિલાસા, ધ્યા · અને સ્વા• યનાં તત્વાની ઘણીજ જરૂર છે. જૈન ધર્મ એ દીલાસા, દયા અને સ્પાયનાં તવા પ્રોધનાર ફ્રીલસુફી છે, અને જૈન સધ, એ ફીલસુફ્રીને અમલમાં મુકવા માટે વ્યવસ્થાપૂર્વક ચેાજાયલુ મ`ડલ' અથવા ‘સ્વયંસેવક મંડલ' છે. દુનિયાના સધળા જીવા એ સેવ્ય’ છે અને જૈન સંધ ( તેનાં હડતા-ઉતરતા અધિકારવાળાં ચારે અંગેા સાથે ) સર્વ જીવાના ‘સેવક ' છે.
"
એ ‘સ્વય’સેવક મંડલ' અથવા ‘જૈન સંધ'માં પ્રથમ દર્શના અધિકારી ‘સર્વવિરતિ' અથવા સર્વથા આત્મભાગનું વ્રત લેનારાં ‘સાધુ-સાધ્વી' છે; અને તેથી ઉતરતા દરજ્ઞના અધિકારી એટલે ‘દેશ વિરતિ’ અથવા મર્યાદિત આત્મભાગનુ વ્રત લેનારાં ‘શ્રાવક-શ્રાવિકા’ છે. તે સર્વનું કામ પોતપોતાના ‘અધિકાર’ અને શક્તિના પ્રમાણમાં
આ દુઃખી દુનિયામાં દીલાસા, દયા અને સ્લાય ફેલાવવાનું છે; અને · સેવ્યા 'ના વર્ગમાં ‘માર્ગાનુસારી’ ( અથવા Sympathisers) ના વર્ગ ઉભા કરવા તરફ પણ તેઓએ મુખ્ય લક્ષ આપવાનુ છે, કે જેથી એ ‘ માર્ગાનુસારી’એ (અથવા Sympathisers ) ક્રમે ક્રમે ‘સ્વયંસેવક મંડળ' અથવા જૈન સંધમાંના અનુક્રમે ડતા અધિકાર સ્વીકારી દુનિયાના સ્હાયકાની સ ંખ્યામાં વધારા કરે.
(૨) જૈન સંધથી એ કર્તવ્ય કયારે બની શકે ?
આવું મહાન કર્તવ્ય જૈન ‘સધ’ ને માથે છે. એ કર્તવ્ય અળવવા માટે દ્રવ્ય, શરીર ખળ, સહનશક્તિ, દુનીઆદારીનું જ્ઞાન અને વિશાળ બુદ્ધિ તથા તત્વજ્ઞાન: આ સર્વ સાધનાની જરૂર છે. સાધનની અપૂર્ણતા હાય તા સાધ્ય સમ્પૂર્ણ પણે સાધી શકાય નહિ એ તે બ્રાઝું સત્ય છે. જૈન ફ્રીલસુફીએ સૂચવેલા નિયમેપર વિચાર કરતાં જણાશે કે એ નિયમાન પાલનથી માસનું જીવન તદન સાદુંસરળ બનવાથી શરીરખળ અને સહનશક્તિ અવસ્ય ખીલવા પામે છે; તેમજ નવતત્વ વગેરેના અભ્યાસથી તત્વજ્ઞાન પ્રાપ્ત થઇ આત્મબળ ખીલેછે. વી પ્રામાણિક ઉદ્યમ કરવાના પ્રતાપે કુદરતી રીતે