Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 393
________________ શ્રી ધાર્મીક હિસાબ તપાસણી ખાતું. श्री धार्मिक हिसाब तपासणी खातुं. ૫૬ ( તપાસનાર:——શે ચુનીલાલ નહાલચંદ એનરરી એડીટર શ્રી જૈન. કે. કાન્ફરન્સ. ) કાયિાવાડમાં આવેલા ગામ પાલીતાણા મધ્યે શ્રી શ્રેયસ્કર લગતા રીપોટ : મંડળના વહીવટને આ રીપોર્ટ થોડા લ માટે મારા કેટલાએક સદરહુ સંસ્થા દરેક જૈન શ્વેતાંબરાને લગતી હોવાથી તે કે ખાણ થઇ જશે તે પણ તેમાં કેટલાએક સુધારા વધારા કરાવવા વિચારો આ રિપોર્ટ દ્વારા જાહેરમાં મુક્ તા તેમાં કાંઈ ખાટું કહેવાશે નહી તેવું ધારી મારા વિચાર। આ રિપોર્ટમાં જાહેર કરું છુ તેથી આશા રાખું છું ગુજર કરશેા. વાંચનાર ગૃહસ્થો દૂર સદરહુ સંસ્થાની શ્રી સંઘ તરફથી નીમાયેલી કમીટી તરફથી વહીવટ કર્તા સેક્રેટરી શેડ વેણીચંદ સુરદ હસ્તકના સ. ૧૯૧૩ ની સાલથી સ. ૧૯૬૭ ના આસો વદ ૩૦ સુધીનો વહીવટ અમેએ તપાસ્યો તે શ્વેતાં સદરહુ સંસ્થાનું બંધારણુ આંધવામાં અગત્યના ઉદ્દેશ નિશ્ચિત કરવામાં આવેલા છે અને અમલમાં પણ મુકવામાં આવ્યા છે. પરંતુ બેઇએ તેવી રીતે મુકવામાં આવેલા નહી હોવાથી મેાટા ભાગની મહેનત વ્યર્થ જાય છે. માટે તે હેતુ સંગીનપણે મજબુતાથી પાર પાડવાનું સદરહું સંસ્થાની વ્યવસ્થાપક કમીટી પુરતી રીતે પોતાના મન ઉપર લે નહિ ત્યાં સુધી શેડ વેણીચંદભાઈ જો કે આ સંસ્થાને મજદ્યુત પાયા ઉપર લાવી તેને બહોળા ફેલાવા કરી દરેક તીમાં થતી અશાતનાએ ટાળી જેનેાને જ્ઞાન વિગેરે ઉત્તમ પ્રકારના લાભા મળી શકે તેવી રીતે પુરેપુરા પ્રયત્ન કરી રહ્યા છે, તેપણ આ કામ એકલા વેણીચંદભાઇથી પાર પાડી શકે નહીં. વ્યવસ્થાપક કમીટી જે પાતાના અધારણમાં વખતા વખત કમીટી ભેગી થઇ શકે તેને ફેરફાર કરી, વખતે વખત ભેગી થઇ અકેકા અગત્યના ઉદ્દેશ હાથ ધરી તે ઉપર લાંખે વખત જાહેરમાં ચર્ચા કરી તથા આપણા જૈનાચાર્યાં, મહારાજ તેમજ ધર્મિષ્ટ વિદ્વાન કેળવાયેલા અને આગેવાન ગૃહસ્થા ઉપર તે બાબતનાં વિગત સાથે હેન્ડબીલા છપાવી મેાકલી આપી તેના અભિપ્રાય મેળવી એક મતે અથવા બહુમતે સરળ મનથી પસાર કરી અમલમાં મુકવામાં આવે તેા જરૂર ધા રેલું કામ પારપાડી તેનેા પુરાપુરા લાભ તેને મળી શકે. આ વાત ખરી છે કે કમીટીના દરેક મેમ્બર સાહેબે એક ગામ નિવાસી નથી તેા પણ જે જે મેખરા ઘણું છેટે રહેતા હોય તે ઉપર ઉપર જણાવવા મુજબ હેન્ડખીલે મેકલી અભિપ્રાય મગાવ્યાથી કાર્યો કરવામાં કોઈ રીતની અડચણ આવશે નહિ. હાલમાં આપણી જૈન કામ પોતાના ધાર્મિક તથા વ્યવહારિક રીતી રીવાજો તેમજ વિચારામાં ખીજ ઊંચી કામા કરતાં પછાત પડી ગયેલી છે તેનું કારણ આપણા જેમાં મહેટે ભાગે એવી રૂઢી થઇ ગઇ છે કે કોઇ પણ કામ આરંભવાની શરૂઆતમાં શાંતન દેખાડી પાછળથી એટલા બધા મંદ પડી જાય છે કે આરંભેલા કામેાના સામું પણુ જોતાં નથી તેથી આરંભેલા કામેા પડી ભાંગે છે. અથવા તેનું નામ રહી તેમાં કોઇ પણ જાતનું કાર્ય થતું નથી અથવા થઈ શકતું નથી,

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420