Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 357
________________ શ્રી પ્રાર્ધ જિન સ્તવન. "श्री पार्श्व जिन स्तवन. રચનાર-મહેપાધ્યાય શ્રીમદ યવિજયજી (રાગ ધમાલ) ચિદાનંદ ઘન પરમ નિરંજન, જનમનરંજન દેવ, લલના; વામાનંદન જિનપતિ શુણિયે, સુરપતિ જસંકરે સેવ, મનમેહન જિનજી ભેટિયું છે. ૧ જઈ જૂઈ ચંપક કેતકી, દમણે ને મચકુંદ, લલના; કુંદ દ રૂચિ સુંદર જેડી. પૂર્થેિ પાસ નિણંદ, મન મેહન૦ ૨ કેસર ધળી ઘસી ઘન ચંદન, આનંદ ઘનસાર, લલના, પ્રભુની પૂજા કરે મન રંગે, પાઈ પુન્ય સફાર, મન મેહન૩ અંગે ચંગી આંગી બનાવી, અલંકાર અતિસાર, લલના; દ્રવ્ય સ્તવ વિધિ પૂરણ વિરચી, ભાવિહેં ભાવ ઉદાર, મન મોહન- ૪ પરમાતમ પૂરણ ગુણ પ્રત્યક્ષ, પુરૂષોત્તમ પરધાન, લલના; પ્રગટભાવ પ્રભાવતી વલ્લભ, તું જે સગુણ નિધાન, મન મેહન૦ ૫ જે તુજ ભક્તિ મોરી મુજ મન, વન વિચરે અતિ ચિત્ત, "દુરિત-ભુંજગમ બંધન ત્રટે, તે સઘળે જગમિત્ત મન મોહન. ૬ તુજ આણ સુરવેલી મુમન, નંદનવન જિહાં રૂ, લલના; કુમતિ કદાગ્રહ કંટક શાખી સંભવે નહિં તિહાં ગઢ, મન મોહન છે ભકિતરાગ તુજ આજ્ઞારાધન, દેય ચક્ર સંસાર, લલના; સહસ અઢાર અંગ રથ ચાલે, વિઘન રહિત શિવધાર, મન મેહન. ૮ ગુરૂ ઉપદેશે જે મુઝ લાગે, તુઝ શાસનનો રાગ, લલના; • મહાનંદપદ ખેંચ લહેગે, 1°યું અલિ કુસુમ પરાગ, મન મેહન૮ બાહિર મન નિકસન નહિં ચાહત, તુઝ શાસનમાં લીન, લલના; ઉમગ નિમગ કરી નિજપદ રહેવે, ક્યું જલનિધિ જલમીન, મન મેહ૦ ૧૦ ઓરકી ગણતી ન પાવું, જે તું સાહેબ એક, લલના; ફળ-વાસનાં દઢ નિજ મનકી, ક્યું અવિચલ ટેક– મન મોહન ૧૧ મુજ તુજ શાસન અનુભવ રસ, કયું કરી જાણે લેગ?, લલના; અપરિણીત'' કન્યા નવિ જાણે, ક્યું સુખ દંત સંયોગ. મન મોહન. ૧૨ ૧ જેની. ૨ પુષ્કળ. ૩ પ્રભાવતી રાણીના પ્રાણપ્રિય શ્રી પાર્શ્વ પ્રભુજી. ૪ મયુરી (મેરલી-ઢેલ) ૫. પાપરૂપ સર્પના. ૬ કલ્પવેલી. પ્રગટ થઈ. ૮ કંટાળા. ૮ જેમ તેમ આજ્ઞાનું પાલન. ૧૦ જેમ ભમરે પુષ્પના રસને ખેંચી લે છે તેમ ૧૧ નહિ પરણેલી. ૧૨ દંપતી.

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420