Book Title: Jain Shwetambar Conference Herald 1913 Book 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
(૮)
૪ થું ,, , ૧૧
૮ , , છે ? ૫ મું , , ૮ ( ૧૦ ) , છે ?
વર્ગ ૨ –ચાર ઇનામે રૂ) ૮૩ નાં ૧ લું ઈનામ રૂ. ૩૧ ૩ જું ઈનામ રૂા. ૧૦ ૨ જું , ,; ૨૫
૪ થું , , ૧૦ વર્ગ ૩ જે–ત્રણ ઇનામે રૂા૫૦) નાં ૧ લું ઈનામ રૂ. ૨૫ ૩ જું ઈનામ રૂ. ૧૦ ૨ જું ,,, ૧૫
વર્ગ ૪ થે-ત્રણ ઇનામો રૂા. ૫૦) નાં ૧ લું ઈનામ રૂ. ૨૫ ૩ જું ઈનામ રૂા. ૧૦ ૨ જુ ૧૫
- વર્ગ ૫ મે-પાંચ ઇનામો રૂ. ૧૦૦) નાં
• પાંચ વિભાગમાંના દરેક વિભાગમાં રૂ. ૨૦) ૬ પ્રકીર્ણ મુચના.
૧ પ્રથમના બે ધોરણમાં સવાલ બહુ સાદા પુછવામાં આવશે અને પરીક્ષ.નરમ રહે તેવી સૂચના કરવામાં આવશે.
૨ સર્વ સવાલપત્રકોના સંબંધમાં અઘરા સવાલો ન પૂછાય તે માટે મોડરેટની નિમણુંક બેડ કરશે
૩ કોઈપણ વિદ્યાર્થી એકી વખતે એકજ રણમાં પરીક્ષા આપી શકશે, પણ તેમાં નિષ્ફળ થશે તે તે ધરણમાં તે બીજે વરસે બેસી શકશે. પાંચમાં ધોરણમાં એકથી વધારે વિષય છે તેથી દરેકમાં જુદે જુદે વરસે પરીક્ષા આપી શકશે, અને પાસ થનારને લાયકાત પ્રમાણે ઇનામ તથા પ્રમાણપત્ર મલશે.
૪ એક તૃતિયાંશ માર્ક મેળવનારનેજ પાસ થયેલ ગણવામાં આવશે પણ ઇનામને લાયક થવા માટે ઓછામાં ઓછા પચાસ ટકા માર્ક મેળવવા જોઈએ.
૫ પાંચમા ધોરણમાં હાલ તુરત ઈનામ નાનાં દેખાય છે પણ જે વિભાગમાં બેસનાર નહી હોય તેના નામે અન્ય વિભાગમાંના ઈનામની રકમ અથવા સંખ્યા વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.
છે આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારે તા ૩૧-૧૧-૧૯૧૩ સુધીમાં પિતાનું નામ, ઠેકાણું ગામ, ઉમર, જન્મ તારીખ, જન્મભૂમિ, કયા ઘેરણમાં ક્યાં પિટા વિભાગમાં, કયે સ્થળે પરીક્ષા આપવી છે તેમજ તેણીની વ્યાવહારીક કેળવણી કેટલી તેની વિગત નીચેના સરનામે ખા અક્ષરે લખી મોકલવી.
મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ, પાયધૂની-પષ્ટ ન. ૩
મોહનલાલ દલીચંદ દેશાઇ, મુંબઈ
ઓનરરી સેક્રેટરીએ. શ્રી જેને કવેતાંબર એજ્યુકેશન ડી