Book Title: Hu Parmatma chu
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 26
________________ પ્રકરણ-૧ : ‘હું પરમાત્મા છું' એક સર્વગ્રાહી સિદ્ધાંત ટિપ્પણ (અઘરા તથા અપરિચિત શબ્દોના અર્થ) ૨૧ ૧. શિરમોર : માથાના મુકુટ સમાન સર્વોચ્ચ અને શોભાસ્પદ ૨. અપૌરુષેય : સામાન્ય મનુષ્યકૃત નહિ એવા જૈન સિદ્ધાંત વીતરાગ સર્વજ્ઞ પ્રરૂપિત હોવાથી અપૌરુષેય કહેવાય છે. ૩. અકાટય : કટાય કે કપાય નહિ તેવું, દૃઢ, મજબૂત. ૪. અતિતિષ્તષ : એકદમ ફોતરા વિનાની હોય તેવી, કસદાર, સત્ત્વશીલ. ૫. નિર્બાધ : બાધા, હરકત કે વિઘ્ન વિનાની ૬. પ્રશસ્ત : ખુલ્લો, મોકળો ૭. સંશય ઃ શંકા ૮. વિપર્યય ઃ વિપરીતતા ૯. અતધ્યવસાય : અનિર્ણય ૧૦. અવિતાભાવી : એકબીજા વિના ન હોય તેવું, પરસ્પર સંબંધિત ૧૧. તિદિધ્યાસત : નિરંતર ચિંતવન સંદર્ભ ગ્રંથો પ્રાસ્તાવિક :: ૧, યોગસાર : દોહરો : ૮, ૧૯ થી ૨૪; • ર. ગુરુદેવશ્રીના વચનામૃતનું આમુખ. તત્ત્વજ્ઞાતતા સિદ્ધાંતો એટલે શું ? ઃ ૧. જૈ. સિ. કોશ : ભાગ-ર : પાનુ ઉપર : તત્ત્વની પ્રસ્તાવના; પાનુ ૩૫૩ : તત્ત્વનો અર્થ; • ર. સર્વાર્થસિદ્ધિ : ૨/૧/૧૫૦/૧૧; ૧/૨/૮/૩; ૩. તત્ત્વાર્થરાજવાર્તિક : ૨૧/૭/૧૦૦ ૨૫,૧/૨/૧/૧૯/૯; ૧/૨/૫/૧૯; • ૪. સમાધિશતક : ગાથા ૩૫ની ટીકા; • ૫. ભગવતી આરાધના : ગાથા ૫૬ની ટીકા; • ૬. સ્યાદ્વાદમંજરી : ૨૫/૨૯૬/૧૫. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત કરવાતી આવશ્યકતા : ૧. સમયસાર : આત્મખ્યાતિ : શ્લોક : ર૩. “હું પરમાત્મા છું એક સર્વગ્રાહી સિદ્ધાંત ઃ ૧. ન્યાયદર્શન સૂત્ર ૧/૧/૩૦; • ર. જૈ.સિ.કોશ:ભાગ-૪ સિદ્ધાંત પાનું ૪ર૭; ૧. દ્રવ્યતી સ્વતંત્રતા : ૧. પ્રવચનસાર : ગાથા ૧૦, ૧૬, ૯૮, ૧૦૫, ૧૯ર અને તેની ટીકા; • ર. ગુરુદેવશ્રીના વચનામૃત નં. ૩૩, ર૮૧; • ૨. બહેનશ્રીના વચનામૃત નં. ર૫૧, ૪૧૧, ૪. જયધવલા : પુસ્તક ૭, પેરા ર૪૪, પાનુ ૧૧૭. ૨. સ્વભાવતી સંપૂર્ણતા : ૧. પંચાસ્તિકાય સંગ્રહ : ગાથા ૭૮ની ટીકા • ર. પ્રવચનસાર : ગાથા ૯૬, ૯૮, ૧૯૨, ૨૩૫ અને તેની ટીકા; • ૩. સમયસાર : ગાથા ૧૮૬ અને તેની ટીકા; • ૪. બહેનશ્રીના વચનામૃત : નં. ૨૫૧, ૨૮૧, ૩૮૪, ૪૧૪; • ૫. ગુરુદેવશ્રીના વચનામૃત : નં. ૬, ૧૭; • ૬. શ્રીમદ્ રાજચંદ્ર : આત્મસિદ્ધિ : ગાથા ૧૩૫. ૩. ભેદ જ્ઞાત એ જ સમ્યજ્ઞાન :: ૧. સમયસાર : આત્મખ્યાતિ : શ્લોક ૧૨૯, ૧૩૦, ૧૩૧, ૨૦૦, ૩૧૪; - ર. નિયમસાર : ગાથા ૫૧ની ટીકા; • ૩. મોક્ષપાહુડ : ગાથા ૪૧; • ૪. બહેનશ્રીના વચનામૃત : નં. ૫૮, ૫૯, ૧૯૭, ૨૮૫, ૩૮૯, ૪૦૪, ૪૨૯; • ૫. ગુરુદેવશ્રીના વચનામૃત : નં. ૫૬. ૪. વીતરાગતા એ જ ધર્મ :: ૧. પ્રવચનસાર : ગાથા ૬, ૭ અને તેની ટીકા; • ર. ભાવપાહુડ : ગાથા ૮૩;૦ ૩. સર્વાર્થસિદ્ધિ : ૯/ ૧૮/ ૪૩૬/ ૪; • ૪. જૈ.સિ.કોશઃ ભાગ ૨: ચારિત્ર ૨/૧, ૨ પાનુ ર૮૫, ૨૮૬; • ૫. ગુરુ દેવશ્રીનાં વચનામૃત નં. ૯૧; ૬. યોગસાર દોહરો ૪૮. ૫. ધર્મનું મૂળ સમ્યગ્દર્શન ઃ ૧. દર્શન પાહુડ : ગાથા ર થી ૧૩; • ર. મોક્ષપાહુડ : ગાથા ૮૬, ૮૭, ૮૮, ૮૯, ૯૬; • ૩. રત્નકરંડશ્રાવકાચાર : ગાથા ૩૪; • ૪. છ ઢાળા : ઢાળ ૩, ગાથા ૧૬નો ઉતરાર્ધ. ૬. મોક્ષતો માર્ગ એ સમજણતો માર્ગ : ૧. તત્ત્વાર્થસૂત્ર : અધ્યાય ૧, સૂત્ર ૧ અને તેની ટીકા; • ર. બહેનશ્રીના વચનામૃત : નં. ૧૪૪, ૩૮૬; • ૩. શ્રીમદ રાજચંદ્ર પત્રાંક ૫૩૭નો છેલ્લો કરો પાનુ ૪૩૬; • ૪. આત્મસિદ્ધિ ગાથા ૧. ૭. પરપદાર્થનું અકર્તૃત્વ :: ૧. પ્રવચનસાર : ગાથા ૧૦, ૧૬, ૧૮૪ અને તેની ટીકા; • ર. સમયસાર : ગાથા ૭૫, ૭૬, ૭૭, ૭૮, ૭૯, ૮૬, ૧૦૨, ૧૦૫ ૩૧૧ અને તેની ટીકા; • ૩. સમયસાર : આત્મખ્યાતિ શ્લોક ૪૯, ૫૧, ૨૦૦, ૨૧૧; • ૪. ગુરુદેવશ્રીના વચનામૃત નં. ૩૩. ૮. તિમિતતી નિરપેક્ષતા : ૧. શ્લોકવાર્તિક : ૧/૨/૧૧/૨૮/૧૩; • ૨. પ્રવચનસાર : ગાથા ૯૫ની ટીકા; • ૩. પંચાધ્યાયી : ઉતરાર્ધ : ગાથા ૩૫૧; ૦ ૪. સમાધિતંત્ર : ગાથા ૯૯ની ટીકા; • ૫. ઈષ્ટોપદેશ : ગાથા રનો વિશેષ; • ૬. જૈન સિદ્ધાંત પ્રવેશિકા : પ્રશ્ન ર૩, ર૯૬; • ૭. સમયસાર : ગાથા ૮૬ની ટીકા; • ૮. બનારસીદાસકૃત ઉપાદાન નિમિત્ત દોહરા. ૯. દ્રવ્યદૃષ્ટિ તે સમ્યગ્દષ્ટિ : ૧. પ્રવચનસાર : ગાથા ૯૩ની ટીકા; • ર. નિયમસાર : ગાથા ૪૭, ૧૧૦ અને તેની ટીકા; • ૩. આત્મસિદ્ધિ : ગાથા ૧૧૭, ૧૩૫; • ૪. બહેનશ્રીના વચનામૃત નં. ૨૦૧, ૨૩૦, ૩૧૫, ૩૪૪, ૩૫૩, ૩૭૬, ૩૮૯, ૩૯૩, ૩૯૭, ૩૯૮, ૩૯૯, ૪૦૦; • ૫. યોગસાર : દોહરો ર૦, ૪૦, ૫૭. ૧૦. પાંચ સમવાયમાં પુરુષાર્થતી મુખ્યતા : ૧. સમયસરનાટક : સર્વ વિશુદ્ધિ દ્વાર - દોહરો ૪ર; • ર. મોક્ષમાર્ગ પ્રકાશક : અધ્યાય ૩, પાનુ ૫૫; અધિકાર ૭, મોક્ષમાર્ગમાં પુરુષાર્થની મુખ્યતા : પાનુ ૩૧૧; • ૩. ગોમ્મટસાર કર્મકાંડ : ગાથા ૭૯ થી ૮૮૩; • ૪. ગુરુદેવશ્રીના વચનામૃત : નં. ૫૩; • ૫. બહેનશ્રીના વચનામૃત : નં. ૭, ૩૪૩; • ૬. શ્રીમદ્ રાજચંદ્ર : આંક ૯૫૭, ઉપદેશ છાયા ૬, પાનુ ૭ર૪; • ૭. સૂત્રપાહુડ : ગાથા ૧૬; ૮. ભાવપાહુડ : ગાથા ૮૬. ઉપસંહાર :: યશોવિજયજીકૃત અધ્યાત્મસાર

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198