________________
પ્રકરણ-૧ : ‘હું પરમાત્મા છું' એક સર્વગ્રાહી સિદ્ધાંત
ટિપ્પણ
(અઘરા તથા અપરિચિત શબ્દોના અર્થ)
૨૧
૧. શિરમોર : માથાના મુકુટ સમાન સર્વોચ્ચ અને શોભાસ્પદ ૨. અપૌરુષેય : સામાન્ય મનુષ્યકૃત નહિ એવા જૈન સિદ્ધાંત વીતરાગ સર્વજ્ઞ પ્રરૂપિત હોવાથી અપૌરુષેય કહેવાય છે. ૩. અકાટય : કટાય કે કપાય નહિ તેવું, દૃઢ, મજબૂત. ૪. અતિતિષ્તષ : એકદમ ફોતરા વિનાની હોય તેવી, કસદાર, સત્ત્વશીલ. ૫. નિર્બાધ : બાધા, હરકત કે વિઘ્ન વિનાની ૬. પ્રશસ્ત : ખુલ્લો, મોકળો ૭. સંશય ઃ શંકા ૮. વિપર્યય ઃ વિપરીતતા ૯. અતધ્યવસાય : અનિર્ણય ૧૦. અવિતાભાવી : એકબીજા વિના ન હોય તેવું, પરસ્પર સંબંધિત ૧૧. તિદિધ્યાસત : નિરંતર ચિંતવન
સંદર્ભ ગ્રંથો
પ્રાસ્તાવિક :: ૧, યોગસાર : દોહરો : ૮, ૧૯ થી ૨૪; • ર. ગુરુદેવશ્રીના વચનામૃતનું આમુખ.
તત્ત્વજ્ઞાતતા સિદ્ધાંતો એટલે શું ? ઃ ૧. જૈ. સિ. કોશ : ભાગ-ર : પાનુ ઉપર : તત્ત્વની પ્રસ્તાવના; પાનુ ૩૫૩ : તત્ત્વનો અર્થ; • ર. સર્વાર્થસિદ્ધિ : ૨/૧/૧૫૦/૧૧; ૧/૨/૮/૩; ૩. તત્ત્વાર્થરાજવાર્તિક : ૨૧/૭/૧૦૦ ૨૫,૧/૨/૧/૧૯/૯; ૧/૨/૫/૧૯; • ૪. સમાધિશતક : ગાથા ૩૫ની ટીકા; • ૫. ભગવતી આરાધના : ગાથા ૫૬ની ટીકા; • ૬. સ્યાદ્વાદમંજરી : ૨૫/૨૯૬/૧૫. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત કરવાતી આવશ્યકતા : ૧. સમયસાર : આત્મખ્યાતિ : શ્લોક : ર૩.
“હું પરમાત્મા છું એક સર્વગ્રાહી સિદ્ધાંત ઃ ૧. ન્યાયદર્શન સૂત્ર ૧/૧/૩૦; • ર. જૈ.સિ.કોશ:ભાગ-૪ સિદ્ધાંત પાનું ૪ર૭; ૧. દ્રવ્યતી સ્વતંત્રતા : ૧. પ્રવચનસાર : ગાથા ૧૦, ૧૬, ૯૮, ૧૦૫, ૧૯ર અને તેની ટીકા; • ર. ગુરુદેવશ્રીના વચનામૃત નં. ૩૩, ર૮૧; • ૨. બહેનશ્રીના વચનામૃત નં. ર૫૧, ૪૧૧, ૪. જયધવલા : પુસ્તક ૭, પેરા ર૪૪, પાનુ ૧૧૭.
૨. સ્વભાવતી સંપૂર્ણતા : ૧. પંચાસ્તિકાય સંગ્રહ : ગાથા ૭૮ની ટીકા • ર. પ્રવચનસાર : ગાથા ૯૬, ૯૮, ૧૯૨, ૨૩૫ અને તેની ટીકા; • ૩. સમયસાર : ગાથા ૧૮૬ અને તેની ટીકા; • ૪. બહેનશ્રીના વચનામૃત : નં. ૨૫૧, ૨૮૧, ૩૮૪, ૪૧૪; • ૫. ગુરુદેવશ્રીના વચનામૃત : નં. ૬, ૧૭; • ૬. શ્રીમદ્ રાજચંદ્ર : આત્મસિદ્ધિ : ગાથા ૧૩૫.
૩. ભેદ જ્ઞાત એ જ સમ્યજ્ઞાન :: ૧. સમયસાર : આત્મખ્યાતિ : શ્લોક ૧૨૯, ૧૩૦, ૧૩૧, ૨૦૦, ૩૧૪; - ર. નિયમસાર : ગાથા ૫૧ની ટીકા; • ૩. મોક્ષપાહુડ : ગાથા ૪૧; • ૪. બહેનશ્રીના વચનામૃત : નં. ૫૮, ૫૯, ૧૯૭, ૨૮૫, ૩૮૯, ૪૦૪, ૪૨૯; • ૫. ગુરુદેવશ્રીના વચનામૃત : નં. ૫૬.
૪. વીતરાગતા એ જ ધર્મ :: ૧. પ્રવચનસાર : ગાથા ૬, ૭ અને તેની ટીકા; • ર. ભાવપાહુડ : ગાથા ૮૩;૦ ૩. સર્વાર્થસિદ્ધિ : ૯/ ૧૮/ ૪૩૬/ ૪; • ૪. જૈ.સિ.કોશઃ ભાગ ૨: ચારિત્ર ૨/૧, ૨ પાનુ ર૮૫, ૨૮૬; • ૫. ગુરુ દેવશ્રીનાં વચનામૃત નં. ૯૧; ૬. યોગસાર દોહરો ૪૮.
૫. ધર્મનું મૂળ સમ્યગ્દર્શન ઃ ૧. દર્શન પાહુડ : ગાથા ર થી ૧૩; • ર. મોક્ષપાહુડ : ગાથા ૮૬, ૮૭, ૮૮, ૮૯, ૯૬;
• ૩. રત્નકરંડશ્રાવકાચાર : ગાથા ૩૪; • ૪. છ ઢાળા : ઢાળ ૩, ગાથા ૧૬નો ઉતરાર્ધ.
૬. મોક્ષતો માર્ગ એ સમજણતો માર્ગ : ૧. તત્ત્વાર્થસૂત્ર : અધ્યાય ૧, સૂત્ર ૧ અને તેની ટીકા; • ર. બહેનશ્રીના વચનામૃત
: નં. ૧૪૪, ૩૮૬; • ૩. શ્રીમદ રાજચંદ્ર પત્રાંક ૫૩૭નો છેલ્લો કરો પાનુ ૪૩૬; • ૪. આત્મસિદ્ધિ ગાથા ૧.
૭. પરપદાર્થનું અકર્તૃત્વ :: ૧. પ્રવચનસાર : ગાથા ૧૦, ૧૬, ૧૮૪ અને તેની ટીકા; • ર. સમયસાર : ગાથા ૭૫, ૭૬, ૭૭, ૭૮, ૭૯, ૮૬, ૧૦૨, ૧૦૫ ૩૧૧ અને તેની ટીકા; • ૩. સમયસાર : આત્મખ્યાતિ શ્લોક ૪૯, ૫૧, ૨૦૦, ૨૧૧; • ૪. ગુરુદેવશ્રીના વચનામૃત નં. ૩૩.
૮. તિમિતતી નિરપેક્ષતા : ૧. શ્લોકવાર્તિક : ૧/૨/૧૧/૨૮/૧૩; • ૨. પ્રવચનસાર : ગાથા ૯૫ની ટીકા; • ૩. પંચાધ્યાયી : ઉતરાર્ધ : ગાથા ૩૫૧; ૦ ૪. સમાધિતંત્ર : ગાથા ૯૯ની ટીકા; • ૫. ઈષ્ટોપદેશ : ગાથા રનો વિશેષ; • ૬. જૈન સિદ્ધાંત પ્રવેશિકા : પ્રશ્ન ર૩, ર૯૬; • ૭. સમયસાર : ગાથા ૮૬ની ટીકા; • ૮. બનારસીદાસકૃત ઉપાદાન નિમિત્ત દોહરા. ૯. દ્રવ્યદૃષ્ટિ તે સમ્યગ્દષ્ટિ : ૧. પ્રવચનસાર : ગાથા ૯૩ની ટીકા; • ર. નિયમસાર : ગાથા ૪૭, ૧૧૦ અને તેની ટીકા; • ૩. આત્મસિદ્ધિ : ગાથા ૧૧૭, ૧૩૫; • ૪. બહેનશ્રીના વચનામૃત નં. ૨૦૧, ૨૩૦, ૩૧૫, ૩૪૪, ૩૫૩, ૩૭૬, ૩૮૯, ૩૯૩, ૩૯૭, ૩૯૮, ૩૯૯, ૪૦૦; • ૫. યોગસાર : દોહરો ર૦, ૪૦, ૫૭.
૧૦. પાંચ સમવાયમાં પુરુષાર્થતી મુખ્યતા : ૧. સમયસરનાટક : સર્વ વિશુદ્ધિ દ્વાર - દોહરો ૪ર; • ર. મોક્ષમાર્ગ પ્રકાશક : અધ્યાય ૩, પાનુ ૫૫; અધિકાર ૭, મોક્ષમાર્ગમાં પુરુષાર્થની મુખ્યતા : પાનુ ૩૧૧; • ૩. ગોમ્મટસાર કર્મકાંડ : ગાથા ૭૯ થી ૮૮૩; • ૪. ગુરુદેવશ્રીના વચનામૃત : નં. ૫૩; • ૫. બહેનશ્રીના વચનામૃત : નં. ૭, ૩૪૩; • ૬. શ્રીમદ્ રાજચંદ્ર : આંક ૯૫૭, ઉપદેશ છાયા ૬, પાનુ ૭ર૪; • ૭. સૂત્રપાહુડ : ગાથા ૧૬; ૮. ભાવપાહુડ : ગાથા ૮૬. ઉપસંહાર :: યશોવિજયજીકૃત અધ્યાત્મસાર